કાળો રંગ શનિદેવનો સૂચક માનવામાં આવે છે કાળો રંગ દરેક ખરાબ વસ્તુઓથી બચાવ કરે છે કાળા રંગનો પ્રયોગ પૂજા જેવા કામોમાં કરવો જોઈએ નહીં કાળા રંગનો પ્રયોગ નકારાત્મક ઉર્જા વધારે છે દેવી-દેવતાને કાળા રંગનો ભોગ કપડા કે આભૂષણ અર્પિત કરવા જોઈએ નહીં પણ કાળો રંગ તમને નજર દોષથી બચવા માટે ખૂબ ફાયદાકારક છે કાળા રંગના દોરાનું મહત્વ દરેક ધર્મમાં રહેલું છે નજરથી રક્ષા કરવા વાળા આ દોરાને શરીરના કયા અંગ ઉપર બાંધવો ફાયદાકારક રહેશે તે આપણે આજે જાણીશું
કાળા રંગની મુખ્ય ખાસિયત એ છે કે તે આપણા શરીરમાંથી ઉર્જા બહાર નીકળવા દેતો નથી આ રંગનો દોરો ધારણ કરવાથી વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને ધાર્મિક દ્રષ્ટિએ બંને રીતે શરીરને ફાયદો થાય છે કાળો રંગનો દોરો શરીરના કેટલાંક અંગો પર બાંધવામાં આવે છે
કાળા રંગનો દોરો ધારણ કરવાથી દુષ્ટ આત્માઓ થી બચાવ થાય છે કાળા રંગનો દોરો બુરી ખરાબ નજરથી પણ બચાવે છે કાળો રંગનો દોરો તમારી કિસ્મત પણ બદલી શકે છે આ રંગનો દોરો પહેરવા થી તમારા શરીરમાં રહેલી નકારાત્મક ઉર્જાઓ બહાર જતી રહે છે
કાળા રંગનો દોરો હાથ અને પગમાં પહેરવામાં આવે છે હાથમાં કાળા રંગનો દોરો બ્રેસલેટના જેમ પહેરવામાં આવે છે નાના બાળકોને હાથમાં કાળા રંગના બ્રેસલેટ પહેરાવવામાં આવે છે જેનાથી તેમના ઉપર કાળી નજર પડતી નથી પગમાં કાળા રંગનો દોરો ધારણ કરવાથી તમારા આસપાસ ભટકતી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે
ઘણા બધા લોકો ગળાના ભાગમાં કાળા રંગનો દોરો ધારણ કરતા હોય છે ગળામાં ધારણ કરેલો કાળા રંગનો દોરો ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે કોઈપણ વ્યક્તિની નજર સૌથી પહેલા આપના ગળના ભાગ ઉપર પડતી હોય છે ગળામાં ધારણ કરેલો કાળા રંગનો દોરો સીધા પ્રભાવથી તમારો બચાવ કરે છે
