ભારત ના મોટાભાગના લોકો ખેતી ઉપર નિર્ભર છે આજે ભારતના 70 ટકા કરતા પણ વધારે લોકો ખેતી સાથે સંકળાયેલા છે આજનો ખેડૂત નવી નવી ટેકનોલોજી વાપરીને પોતાની આવક બે ગણી કરી છે આજે હું તમને એક એવા ખેડૂત વિશે બતાવીશ જેને આધુનિક ટેકનોલોજી વાપરીને ખેતી કરે છે અને અોછી મજુરી વધારે ઉત્પાદન મેળવે છે
મધ્યપ્રદેશ ને બીજકવાડા ગામના રહેવાસી જેમને પોતાની ચાર એકર જમીનમાંથી ખેતી ની શરૂઆત કરી હતી અને આજે તે ૪૦ એકર જમીનમાં ખેતી કરાવે છે આ પ્રગતિશીલ ખેડૂત છે આ ખેડૂત નું નામ ગુરુપ્રસાદ પાવર છે તેમના પિતા પણ એક ખેડૂત છે તેમની પાસે ખેતી કરવા માટે જમીન હતી પણ પાણીની સુવિધા ન હોવાથી તે ઉત્પાદન વધારે મેળવી શકતા ન હતા ગુરુપ્રસાદ ભણવામાં ખૂબ હોશિયાર હતા તે ધોરણ 10માં પહેલા નંબર સાથે પાસ થયા હતા
ગુરુપ્રસાદ ના પિતાનું એક સપનું હતું કે તેમનો દીકરો ભણીને શિક્ષક બને પિતાનું સપનું પૂરું કરવા માટે દીકરાએ MA અને ડિપ્લોમા કર્યો તેમને નોકરી પણ મળી પણ તેમનો પગાર ખૂબ ઓછો હોવાથી તેમના પગારમાંથી પરિવારનું ભરણપોષણ કરવું ખુબ અઘરું હતું તેથી તેમને પોતાની ચાર એકરમાં જમીનમાં ખેતી કરવાનું નક્કી કર્યું તેમને પહેલા વર્ષે ખેતીમાં ખૂબ સારું નફો મળે છે
પાણીની અછત હોવાથી તેમને ટપક સિંચાઈ પદ્ધતિ વિશે માહિતી ભેગી કરવાનું ચાલુ કરી તેમની ખેતી કરીને થોડી થોડી જમીન લેવાનું ચાલુ કરી આજે ગુરુ પ્રસાદ શાકભાજી અને બીજી ઘણી ખેતી કરીને ૨૫ લાખ રૂપિયા ની જંગી કમાણી કરે છે આજે ગુરુ પ્રસાદ પાસે પોતાની ચાલી એકર જમીન છે ગુરુપ્રસાદ નવી ટેકનોલોજીના ઉપયોગથી આજે ૨૫ લાખ રૂપિયાની કમાણી કરે છે