જામનગરની આવ શેરી છે રિયલ ટાઇમ ગોકુલધામ અહીંયા લોકો એવા સાથે રહે છે કે…
ગોકુલ ધામ સોસાયટી વિશે દરેક વ્યક્તિ જાણે છે અને આ સોસાયટીની વિશેષતા એ છે કે જ્યાં સાથ, સહકાર, ત્યાગ અને ત્યાગ છે. આ સાથે જ આ સોસાયટીમાં રહેતા લોકો અને તેમનો સ્વભાવ દરેકને ગમે છે. આજે ચાલો એક એવી જ સોસાયટી વિશે જાણીએ જે જાણીને તમે ખુશ થઈ જશો. આ સોસાયટીમાં દર મહિને બધા લોકો […]
Continue Reading