21 મી સદી માં બધા જ લોકો entrepreneur ની વાતો કરતા હોય છે. અને આપણે પણ એવા ઘણા લોકો ને જાણીએ છીએ જ ઉદ્યોગસાહસિક હોય છે. આજે બધા લોકો મેન entrepreneur ને તો ઓરખે છે પણ કોઈ વુમન enterpreneur વાત નથી કરતું તો આજે આપણે આ આર્ટિકલ 5 સુપ્રસિદ્ધ વુમન enterpreneur ની વાત કરી શુ.

1)Aditi Gupta ( Founder: Menstrupedia ):
Aditi Gupta એ સફર enterpreneur છે. તેમને સામાજિક કારણ પર કામ કરવા માટે menstrupedia ની શરૂઆત કરી હતી આ બિઝનેસ ને તેમને પોતાના પતિ tuhin paul જોડે કારી હતી. તેમને એક વેબસાઈટ બનાવી જ્યાં લોકો ને તે માસિક વિશે ગ્રાફિક્સ થી શીખવાડે છે. આ પ્રોબ્લેમ તેમને પોતે સામનો કર્યો હતો તે થઈ જ તેમને menstrupedia ની શરૂઆત કરી. અને આ વેબસાઈટ વુમન માં બહુ જ ફેમસ છે. Aditi બધા ખોટી માનતા હોય છે માસિક ને લઈ ને તે દૂર કરે છે અને
સમજાવે છે કે આ નેચરલ પ્રક્રિયા છે.

2) Anisha singh ( Founder: mydala.com )
Anisha singh એ જે પોતાની જિંદગી માં પ્રાપ્ત કર્યું છે તે ગના બધા ઉંચ નીચ પછી મળ્યું છે . તે new delhi ના રહેવાસી છે અને તેમને પોતાની માસ્ટર ડિગ્રી અમેરિકન યુનિવર્સિટી કારી હતી . પહેલા તે capitol hill માં કામ કરતા હતા અને તે મદદ કરતા હતા વુમન enterpreneur ને ત્યાર પછી એક સોફ્ટવેર કંપની જોઈન કરી. અત્યારે તે ભારત ના સૌથી મોટા ડીલ પ્લેટફોર્મ ના મલિક છે જેનું નામ mydala.com છે.તે હંમેશા સ્ત્રીઓ ને મદદ કરતા હોય છે સામાજિક કારણો પર.

3)shraddha shrama ( founder: your story)
Shraddha ને આપણે બધા જાણીએ જ છીએ કે તે ફેમસ ન્યૂઝ ચેનલ CNBC અને TIMES OF INDIA માં કામ કરે છે. પણ શું તમે જાણો છો કે તેમને એક નવુ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જ્યાં લોકો તેમની સ્ટોરી મૂકી શકે છે .
પહેલા તેમનો વિચાર ગણી ચેનલ દ્વારા નકારવામો આવ્યો હતો પણ પછી તેમને એક પ્લેટફોર્મ તૈયાર કર્યું જેનું નામ your story હતું . આની શરૂઆત 2008 માં કરવામાં આવી હતી અને આજે 70 થી પણ વધારે સ્ટોરી મુકવામાં આવેલી છે. તેમની 100 થી વધારે લોકો ની ટીમ છે જે 11 લોકલ ભાષા માં માહિતી આપે છે.

4)Upasana taku ( Founder: Mobikwik )
અપને બધા જાણીએ છીએ કે આ ઓનલાઇન નો યુગ ચાલી રહ્યો છે અને એના ઓનલાઈન પેમેન્ટ એ આપણા જીવન નો પાર્ટ બની ગયો છે અને એમાં પણ ગણી બધી વેબસાઈટ આવી ગયેલી છે એમાં ની એક mobikwik ની શરૂઆત upasana taku એ તેમના પતિ Bipin preet singh જોડે કરી હતી. તેમને પોતાની એન્જિનિરિંગ NIT જલંધર માંથી કરી હતી અને માસ્ટર ડિગ્રી સ્ટાન્ડફોર્ડ યુનિવર્સિટી માંથી કર્યું હતું . તેમને paypal અને ebay જેવી કંપની સાથે કામ કરી ને પોતાની e-wallet કંપની ની શરૂઆત કરી અને અત્યારે સફળતા પૂર્વક ચલાવી રહ્યા છે.

5)sugandha agarwal (founder : docttocare)
આ ઓન્લીને ના જમાના માં બધુ જ ઓનલાઇન થઈ રહ્યું છે અને અપડે પીએન જાણીએ છીયે કે ગણી વેબસાઇટ ઓનલાઇન હેલ્થ ફેસેલિટી આપી રહી છે. Sugandha એ પણ એક ઓનલાઇન સર્વિસ ચાલુ કરી છે જેનું નામ docttocare છે. આમાં તે તેમના ક્સ્ટ્મર ને મદદ કરે છે સારા ડોક્ટર શોધવા માટે અને તે માહિતી આપે છે ડોક્ટર અને હોસ્પિટલ વિષે ની. તે ઓનલાઇન બતાવે છે હોસ્પિટલ અને ત્યાં ની સુવિધા. Sugandha એ Docttocare ની શરૂઆત કરી એ પહેલા ગણી મોટી કંપની જોડે કામ કર્યું છે જેવી કે Infosys, Oracle, google Maps.