આપણી આજુ બાજુ ઘણી વનસ્પતિ ઓ જોવા મળે છે. જેમો તે અનેક રીતે ઉપયોગી છે પરંતુ તેના ફાયદા વિશે ઘણા લોકો જાણતા નથી. આપણી આસપાસ વનસ્પતિ દેખાતી ઘણા બધા રોગો નું ઐષધી છે. તેમોથી એક કાચકા તે કુબેર ના આંખો જેવા હોવાથી તેને કુબેરક્ષ તરીકે પણ ઓરખવામાં આવે છે. કાચા આયુર્વેદ ઔષધીય વેપારી ના ત્યાં થી મળે છે. ખેડૂતો લોકો પાક ને નુકસાન ના થાય એટલા માટે ખેતર ના ફરતે ઉછેર કરે છે. તેની વેલ કાંટાળી હોય છે એટલે તે મજબૂત હોય છે. કાચકા કડવા , તૂરા હોય છે. તે કફ , હરસ,મસા ,પ્રમેહ,સોજા,ઘા,શૂર,કૃમિ, અને રક્તસ્ત્રાવ માટે ખુબ જ ઉપયોગી છે.
કાચકા ને શેકી ને ઉપર નું ફોતરું દૂર કરી ને તેમો રહેલા સફેદ રંગ ના બીજ ને કાઢી પછી ખાંડીને બાનાચેલા ચૂર્ણ ને ૫ ચમચી, અજમા નું ચૂર્ણ તથા ૪-૫ કારા મરી સવાર – સાંજ લેવાથી કાયમ નો મરડો ,જાડા ,અપચો,પેટ ના કૃમિ વગેરે ને દૂર કરી ખુબ ઉત્તમ ફાયદો મેળવી શકાય. કાચકા નું ચૂર્ણ અને કુંવારપાઠા એક ચમચી રોજ લેવાથી પેટ ના બધા રોગો મટે છે. આ ચૂર્ણ થી પેટ ના કૃમિ થાય છે.
ચૂર્ણ બનાવની રીત : – ૧૦ ગ્રામ ધીમા તાપે શેકેલા કાચકા ના બીજ , ૫૦ ગ્રામ હરડે , ૧૦ ગ્રામ અજમો , ૩૦ ગ્રામ આમળા ચૂર્ણ , ૧૦ગ્રામ સિંધાલુણ મિક્સ કરી ને ચૂર્ણ બનાવી દો. આ ચૂર્ણ અઠવાડિયા માં એક વાર નયના કાંઠે નવશેકા પાણી સાથે લેવાથી તમારો જે અપચો , કબજિયાત અને પેટ ને લગતા તમામ રોગ દૂર થઇ શેકે છે.
ડાયાબિટીસ ના દર્દી માટે કાચકા ખુબજ લાભદાયી છે. ૧૦ ગ્રામ કાચકા ના બીજ ને શેકી ને તેમો લીમડા પર ચડેલી ગળો નો પાવડર બનાવી તેને મિક્સ કરી અઠવાડિયા માં ૨ વખત લેવાથી કાયમ માટે ડાયાબિટીસ માંથી છુટકારો મળે છે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.