1)જે લોકો ના શરીર માં ગરમી રહેતી હોય એ લોકો એ વધારે પડતું તીખું, તેલવારું, અને ગરમ મસાલા વારી ચીજવસ્તુ ટારવી હિતાવહ રહે છે.
2)જો તમે બદામ ખાતા હોય તો અને રાત્રે પાણી માં પાલડી અને એના સવારે ફોતડા નિકડી ને ખાવા એ સારું કામ કરે છે. અને થઈ શકે તો બીજા ડ્રાઇફ્રૂટ નું સેવન કરવું.
3)ગણા લોકો ને અદાત હોય છે ઠંડુ પાણી પીવાની અથવા તો પાણી માં બરફ નાખવો પણ થઈ શકે એટલું નોર્મલ ટેમ્પરેચર વારુ પાણી પીવું ફાયદા કારક સાબિત થાય છે.
4)શરીર ની ગરમી દૂર કરવા માટે વિટામિન-c ફાયદાકારક છે. તો વિટામિન-c માટે આપડે ખટ્ટા ફ્રૂટ લઈ શકો છો. જો તમે લીંબુ પાણી લેતા હોય તો એમાં ખાંડ નાખવાનું ટારો.
5)જે ફ્રૂટ માં વિટામિન-c વધારે હોય છે. જેવાકે આમરાં( કાચાં આમરાં નું સેવન કરવા થી આપડા શરીર ની ગરમી પણ દૂર થાય છે અને આપડા વજન ગટાડવા માં મદદ રૂપ થાય છે.)
આટલા ઉપાય કારસો તો તમને તમારી શરીર ની અને પેટ ની ગરમી માં તરત જ ફરક જોવા મડસે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.