જાણો ગુજરાતના માર્કેટયાર્ડના આજના કપાસના ભાવ જાણો – 29/01/2022

Latest News

આ વર્ષે કપાસના ભાવ એકંદરે સારા રહ્યા છે. જેથી ખેડૂત વર્ગમાં સરેરાશ સંતોષ દેખાઈ રહ્યો છે. પરંતુ હવે ખેડૂતો જોડે એટલો પાક નથી રહ્યો. ભાવની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઘણું ઓછું થયું છે. જાણો આજના વિવિધ બજારોના કપાસના ભાવ

ઉત્તર ગુજરાત

કડી- 1111- 2000
પાટણ-1440- 2026
વિજાપુર- 1350-2046
હિંમતનગર- 1520- 2031
ઉનાવા – 1000 – 2022
વિસનગર – 1300 – 2040

સૌરાષ્ટ્ર

રાજકોટ – 1560 – 2040
જામનગર -1500 – 1995
ગોંડલ – 1001 – 2076
અમરેલી – 1300 – 2031
જસદણ – 1500 – 2070
વિસાવદર – 1293 – 2121

મધ્ય ગુજરાત/ કચ્છ

વિરમગામ – 1200 – 2000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *