જાણો સીર કેરી નું નામ કેસર કઈ રીતે પડયું.

History

ઉનાળો આવે એટલે બધા ને કેરી ની યાદ આવે છે . એમાં પણ કેસર કેરી નું નામ સાંભરતા જ મોં માં પાણી આવી જાય છે . કેરી એ દુનિયા મા સૌથી વધારે વપરાશ મા આવતુ ફળ છે . કેરી ને ફળો નો રાજા પણ કહેવામાં આવે છે . કેરી ભારતેં નું રાષ્ટ્રીય ફળ તરિકે ઓળખાય છે . જે બધા ને પસંદ આવે છે . કેરી એક રસદારુ ફળ છે તેમાં વિટામિન એ . સી અને ડી ભરપૂર પ્રમાણ મા મરી રહે છે . ગુજરાત ની કેસર કેરી દેશ વિદેશ મા વખણાય છે . આજે ગુજરાત મા ગી૨ તલાલા દક્ષિણ ગુજરાત માં વલસાડ અને કચ્છ ની કેસર ખુબજ પ્રખ્યાત છે . તેમાં પણ ગીર તલાલા ની કેરી સ્વાદ અને સુગંધ મા સારી માનવામાં આવે છે .

સીર નું નામ કેસર કઇ રીતે પડયું ? ૧૯ મી સદી માં સૌરાષ્ટ્ર ના માંગરોળ મા સાલેભાઇ નામ ના એક મુસ્લિમ પ્રગતિશિલ ખેડૂત હતા જે અવાળનવાળ પોતાની વાડી મા નવા નવા પ્રયોગ કરતા હતા . એક દિવસ તેમ ને અલગ પધ્ધતિ થી કલમ કરી જે નું ફ્ળ મોટું સુગંધીવાળુ અને મિઠાશ વાળુ હતું . જે જોઇ ને સાલેભાઇ ખુબ જ ખુશ થયા અને તે ફળ લઇ ને તે જુનાગઢ ના નવાબ પા ગયા અને તેમનું આ ફળ જોયું અને અંગ્યું અને બોલ્યા વાય આની શ તો કેસર જેવો છે . તે સમય થી કેરી નું નામ કેસર ૫ ડયું જુનાગઢ ના નવાબે નવિ શૌધાયેલી જાતિ ના છીડ જૂનાગઢ ની આજુબાજુ ના વિસ્તાર મા લગાવાની શરૂઆત કરાવી શ્રત . ત્યાર પછી ૧૯ મી સદી માં # ર કેરી નું ઉત્પાદન ચાલુ થયુ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *