તાંબા ના વાસણ માં જે પાણી પીવે તે લોકો કોઈ દિવસ બીમાર નહીં થાય તેવું આપણા વડવાઓ કહેતા હતા અને તે વ્યક્તિ ૧૦૦સાલ જીવે છે હાલ ના સમય માં આપણે બધા યુવી અથવા આરઓ ફિલ્ટર કરેલું પાણી પિયે આજથી હજારો સાલ પહેલા યુવી અથવા આર ઓ ફિલ્ટર નહતા તે સમયે લોકો ચોખ્ખું પાણી કરવા માટે તાંબા નો ઉપયોગ કરતા પાણી ને તાંબા ના વાસણમાં ભરતા અને તેને ૭ કે ૮ કલાક રહેવા દેતા હતા કારણ કે તાંબા રહેલું કોપર બેક્ટેરિયા ફન્ગસ વગેરે નો નાશ કરીદે છે આ રીતે આપણા પૂર્વજો પાણી ચોખ્ખું કરતા હતા
તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીર માં રહેલા કેટલાક હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે તાંબા રાખવામાં આવેલા પાણી ને તાંમ્બાજલ તરીકે ઓરખવામાં આવે છે તાંબાના જગ કે લોટમાં ૭કે૮ કલાક પહેલા રાખવામાં આવેલું પાણી પીવું સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે રોજ ખાલી પેટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાના ફાયદા તમે જાણતા હશો આજ થી વર્ષો પહેલા પાણી ભરવા તાંબાના વાસણો ઉપયોગ થતો હતો અને તેમાંથી પાણી પીને લોકો લાબું જીવન જીવતા હતા તાંબાના વાસણ પાણી ભરીને રહેવાદીએ તો તાંબા રહેલા પોશાક તત્વો પાણી અંદર ભરી જાય છે અને તે પાણી પીવું શરીર માટે ખુબ ફાયદાકારક છે
તાંબાના વાસણ માં મુકેલા પાણી ને અમૃત કહેવામાં આવે છે આયુર્વંદિક ના કહેવા પ્રમાણે જે તાંબા નું પાણી પીવે તેને વાત પિત્ત અને કફ માંથી મુક્તિ મળશે અને તે લાબું જીવન જીવવામાં સફળ થશે આ પાણી પીવાથી શરીર નીઅંદર કોપર ની અછત વર્તાતી નથી તાંબાનું પાણી રોજ પીવાથી પેટને લગતી સમસ્યાયો થતી નથી તેમજ કફ સેસિડિટી વગેરે થતું નથી આમ તાંબાનું પાણી પીવું શરીર માટે ફાયદાકારક છે
તાંબાનું ધાર્મિક મહત્વ પણ છે તાંબાને સોના ચાંદી ની બરાબર માનવામાં આવે છે તાંબાથી ઘર સકારત્મક ઉર્જામાં વધારો થાય છે તેનાથી ઘર સુખ શાંતિ વધે છે તાંબા થી ઘરમાં નકારત્મક ઉર્જા માં ઘટાડો લાવે છે અને સકારત્મક ઉર્જા માં વધારો કરે છે ઘર ના મુખ્ય દરવાજા પાર તાંબાનો સિક્કો લાગવાથી ઘરમાં નકારત્મક ઉર્જા નો પ્રવેશ થતો નથી અને વાસ્તુદોષ પણ જતોરહે છે તાંબાની અંગૂઠી રક્તચાપ ના દર્દી માટે ખુબ ફાયદાકારક છે વધારે પડતા ગુસ્સા વાળા વ્યક્તિને તાંબાની અંગૂઠી પહેરવાથી ગુસ્સો નિયઁત્રણ થાય છે
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.