ચા દરૅક નું પસંદગી નું પીણું છે . જે વસ્તુ ભારતીય લોકો કોઇ દિવસ ટેસ્ટ પણ નતિ કરી તે આજે દરેક ભારતીય ઘર ની એક ભાગ બનિગઇ છે.વિશ્વ ના કોઇપણ ખુણ જાયો ચા તો તમને મળશે . દિવસે દિવસે ચા પ્રેમિયો વધતા જાય છે . પણ તેમને ખબર નથી ચા તમારા શરીર ને કેટલું નુકશાન પહોંચાડી શકે છે . આર્યુવેદિક ના કહેવાપ્રમાણે ભારતીયો માટે ચા બનિજ નથી કારણ કે અહિ મોટે ભાગે ગરમી વાળુ વાતાવરણ હોય છે અને ચા શરીર માં ગરમી વધારે છે.ગરમ દેશ માં રહેવા વાળા લોકો ના પેટ માં એસિડ વધારે હોય છે અને ચા પિવાયી ઍસિડ નિ માત્તા વધી જાય છે તે નાથી શરીર ને નુકશાન પહોંચે છે .
દિવસ મા કઇ વખત ચા પિવાથી તમારા સ્વાસ્થ ને ખુબ જ શ્વનિ પહોચે છે . ઘણા લોકો નું એવું માનવું છે કે ચા એ આખા દિવસ ભરનો થાક દૂર કરે છે . જો તમે દિવસ મા પાંચ છ વખત ચા પિતા જશો તો તમને કેન્સર થવાનિ શક્યતા ૨ લિ છે . ખાલિ પેટે ચા પિવાથી પેટ મા ઍસિડ બને છે જે નાથી એસિડિટી પેટ મા બતળા અને છાતિ ગળા ના ભાગ માં બરતળા થાય છે . રોજ ખાલિ પેટે ચા પિવા થી પુરપી ને પ્રોસ્ટેટ શરુ થવાનિ શક્યતા રહેલ છે જો તમે દિવસ મા ૩ કે ૪ વખત ચા પિવા નિ ટેવ હોય તો આ ટેવ જલદિ યિ સુધારિ નાખો

કારણ કે વધારે પડતિ ચા પિવાથી ગળા ન સર થઇ શકે છે . ઘણા લોકો ને જમ્યા પછી ચા પિવાનિ ખરાબ ટેવ હોય છે . જો તમે આવું કરતા હશો તો તમારા સ્વાસ્થ માટે ખુબ જ પ્રતિકારક છે કારણ કે ચા મા ટેનિન હોય છે જે જમવામા ૨ હેલા આયરન સાથે પ્રતિક્રિયા કરિ શકે છે . આ ના સિવાય જમ્યા પછી ચા પિવાય જમવા મા રહેલા પોષક તત્વ નાશ પામે છે
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.