આજે આપણે વાત કરીશું જેમનો જન્મ શનિવાર દિવસે થયો છે. તમારો કે તમારા પરિવાર માં કોઈ નો પણ જન્મ શનિવાર ના દિવસે થયો હશે તો જિંદગીભર દૂખ નહીં આવે. શરૂઆત ના સમય માં આ દિવસે જન્મેલા લોકો ને અનેક પ્રકાર ના દુઃખ આવતા હોય છે. તેમના સ્વભાવ માં ઉતાર ચઢાવ આવતા હોય છે તેમનું જીવન ધારી તેટલું આસાન નથી હોતું બહુ જ પ્રકાર ના સંઘર્ષ આવતા હોય છે.બહુ જ મહેનત કર્યા પછી ભાગ્ય ની પ્રાપ્તિ થાય છે. ભાગ્ય નો સાથ બહુ ઓછો મળે છે પણ અંત માં વિજય જરૂર થાય છે.એના માટે મહેનત કરવી પડે છે.
આવા લોકો એકાંત માં રહેવું પસંદ કરતા હોય છે. જયારે બધાની વચ્ચે બેસે છે ત્યારે બોખલાહટ થઇ જાય છે અથવા તો કઈ અણબનાવ બની જાય છે એટલે કે ઝગડો થઇ જાય છે. આવા લોકો એ શનિ દેવ ની પૂજા અર્ચના કરવી જોઈએ. તમે શનિ દેવ ને પુજશો તો તમે જીવન માં ધન્ય થઇ જશો પરંતુ તેના માટે શનિ દેવ ની પૂજા કરવી પડશે.પછી તમારું જીવન ખુશી થી ભરાઈ જશે.
શનિવારે જન્મેલા લોકો માં એક ખાસ કમર અને પગ બીમારી ઓ જોવા મરી રહેતી હોય છે. જેવી રીતે શનિદેવ ગતિ ધીમી હતી તેવી રીતે શનિવારે જન્મેલા લોકો ની કામ કરવાની ગતિ ધીમી હોય છે હા, પરંતુ તે દરેક કામ વિચારી સમજી ને કરતા હોય છે માટે તેમની ગતિ ધીમી હોય છે. જેમનો જન્મ શનિવારે થયો તેમને આગ થી દૂર રહેવું જોઈએ .
આ દુઃખ ને દૂર કરવા માટે તમારા જન્મદિવસે અથવા તો શનિ અમાંવશ્યા ના દિવસે તુલા દાન કરવું જોઈએ. આવું કરવાથી શનિદેવ ની અપાર કૃપા તમારા પર વરસતી રહેશે. આ ઉપાય તમે કે તમારા સંતાન માટે પણ કરી શકો છો. આ હતી શનિવારે જન્મેલા લોકો માટે ની મહત્વ પૂર્ણ વાત.