તો મિત્રો આપણા દરેક ઘરે તુલસી નો છોડ હોય છે તુલસી ના છોડ ની પૂજા પણ કરવામાં આવે છે તુલસી એ એવો છોડ છેકે જેનો દરેક ભાગ કામમાં આવે છે તુલસીને હિન્દૂ ધર્મમાં પવિત્ર છોડ માનવમાં આવે છે તુલસી ને લક્ષમી નો અવતાર પણ માનવામાં આવે છે તુલસીને વૃંદા પણ કહેવામાં આવે છે તુલસી બીમારીના ઈલાજ માટે પણ ઉપયોગી છે તો મિત્રો જાણીયે તુલસીના ફાયદા
તો દોસ્તો તમને જણાવું કે શાસ્ત્રો અને આયુવેર્દિક બન્ને માં તુલસી ના છોડ ને ઘરમાં રાખવો ફાયદાકારક છે તેવું કહેવામાં આવ્યું છે તેમજ તુલસી હિન્દૂ ધર્મના લોકો માટે પવિત્ર છોડ માનવામાં આવે છે લક્ષ્મી ના અવતાર તરીકે પણ પૂજાય છે હિન્દૂ ધર્મના લોકો પોતાના ઘર આંગણમાં તુલસીનો છોડ વાવે છે અથવા હનુમાન મંદિર ની બાજુમાં વાવવામાં આવે છે
શાસ્ત્રો માં તુલસીના છોડ પવિત્ર અને દેવી લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવ્યું છે જો ઘર માં તુલસીનો છોડ હોય તો ઘર કોઈ મુશ્કેલી આવતી નથી એક માન્યતા અનુસાર તુલસીનો છોડ જો ઘર માં હોય તો નકારાત્મક ઉર્જા ઘર માં પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા ઘર માં આવે છે તુલસી ઘર માં સુખ સમૃદ્વિ લાવે છે તુલસીનો ઔવષધિ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે તે શરીર ની ઉર્જા માં વધારો કરે છે તુલસીના પાણી ના નિયમિત સેવનથી મગજના કર્યોમાં વધારો થાય છે
એક દન્તકથા અનુસાર તુલસી એ ભગવાન વિષ્ણુ સે નારાજ થઇ વિષ્ણુ ભગવાનને શાર્પ આપ્યો હતો અને વિષ્ણુ ભગવાન એક પથ્થર બની ગયા હતા દેવતાઓની પ્રાથના બાદ તુલસીમાતાએ પોતાનો શાર્પ પાછો લીધો હતો અને તુલસી માતા સતી થઇ જાય છે અને તેમની રાખ માંથી જે છોડ ઉગે છે તેને ભગવાન વિષ્ણુ તુલસી નામ આપે છે અને કહે છે મારુ એક સ્વરૂપ આ પથ્થરમાં પણ રહશે તેને શાલિગ્રામ નામથી તુલસી સાથે પૂજવામાં આવશે વિષ્ણુ ભગવાન કહે છે કોઈપણ શુભકાર્ય ની શરૂયાત તુલસીને ભોગ ચડાવ્યા પછી થશે ત્યારથી તુલસીને પૂજવામાં આવે છે