મિત્રો તમને આ એકવીસ મી સદી કોઈ ભૂત વિષે વાત કરે તો તમને વિશ્વાસ નઈ થાય. મિત્રો તમે ભૂત ને લગતી ઘણી દંતકથા ઓ સાંભળી હશે. આજે તમને આવી એક સત્ય ઘટના વિષે વાત કરવા જઈ રહ્યો છું. આ ગટના ભારત ના રાજસ્થાન માં આવેલા ભાનગઢ કિલ્લા વિષે વાત કરવા જઈ રહ્યો છું . ભાનગઢ એ ભારત નો સૌથી ડરાવનો ભૂતિયા કિલ્લો છે. ભાનગઢ કિલ્લો ૧૬ મી સદી માં રાજા ભગવંત દાસે તેમ ના પુત્ર માધોસિંઘ માટે બનાવ્યો હતો જે આજે ખુબજ ખતરનાક ભૂતિયા સ્થળ તરીકે જણીતો છે.
આજે પણ આ કિલ્લો રહસ્યમય જ છે જે હજુ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. ઘણા બધા લોકો નુ એવું માનવું છે કે ભાનગઢ કિલ્લા માં ભૂત છે જે આ વાત ને સાચી ઠરાવા ઘણી બધી વાર્તા છે. સૂર્યાસ્ત પછી આ કિલ્લા માં જવું એ બહાદુર નું કામ છે. ત્યાં ના લોકો નું માનવું એવું છે કે સૂર્યાસ્ત પછી કિલ્લા ની અંદર ભૂત આવે છે. તેથી જ ભારત સરકાર દ્વાર રાત્રે કિલ્લો ની અંદર જવાની સખત મનાઇ કરવામાં આવે છે.
આ કિલ્લો વિશે ઘણી વાર્તા ઓ છે જેમો સૌથી વધારે પ્રખ્યાત રાજા માધોસિંઘ દ્વારા જેમને ગુરુ બાલુ નાથ ની મંજૂરી લઇ કિલ્લો નું બાંધકામ કરાવ્યું હતું. ગુરુ બાલુનાથ ત્યાં આગર ધ્યાન કરતાં હતા. ગુરુ બાલુનાથ એ શરતે મંજૂરી આપી હતી કે ક્યારે પણ બાદશાહ ના મહેલ ની છત્ર છાયા પીઠપર ના આવે જો તમે થશે તો શહેર ખંડેર થઇ જશે. બાંધકામ પૂર્ણ થઇ ગયા પછી ગુરુ બાલુનાથ ની પીઠ પર મહેલ દ્વારા પડછાયો આવતો હતો. ક્રોધ ના લીધે શ્રાપ ની અસર શહેર માં થવા લાગી ત્યાર થી શહેર માં નવું બાંધકામ થઇ શક્યું નહિ. કારણ કે બાંધકામ તાકી શક્યા નહીં. નવા બાધકમ ટકી શક્ય નહીં આજે માનવામાં આવે છે કે ગુરુ બાલુ ની સમાધિ ત્યાં આગળ મરી શકે છે. રાત્રે કિલ્લા ની અંદર થી મહિલાઓ રડવાની અને બૂમો સંભરાય છે. રાત્રે જે વ્યક્તિ અંદર જાય છે તે બહાર આવતું નથી તેથી જ રાત્રે કોઈ પણ વ્યક્તિ ને જવા દેવા માં આવતા નથી.