ભારતીય ક્રિકેટરએ T – 20 મોં મચાવી તબાહી, એક સાથે ડબલ સદી મારનાર પહેલો ખેલાડી બન્યો આ ભારતીય, જાણો અહીં

Sports

દિલ્હી તરફ થી રણજી ક્રિકેટ રમનારા ભારતીય સુબોધ ભાટીએ ટી.- ૨૦ માં ક્રિકેટ માં ઇતિહાસ રચ્યો છે. સુબોધે ટી – ૨૦ ક્લ્બ ક્રિકેટ માં ડબલ સદી ફટકારી ને દરેક ને તેના નામ ની જ તેજ બતાવ્યું છે. ટી – ૨૦ ક્લ્બ ક્રિકેટ માં સુબોધે દિલ્હી ઇલેવન તરફ થી રમતી વખતે સિમ્બા ટીમ સામે ૨૦૫ રન ની દોડધામ કરી હતી.


તેની ઇનિંગ્સ માં આ યુવા બેટ્સમેન ને ૧૭ છગ્ગા અને ૧૭ ચોગ્ગા ફટકાર્યા હતા. સુબોધે ૨૦૫ રનની ઇનિંગ્સ માં ફક્ત ૧૭ બોલમાં ૧૦૨ રન બનાવ્યા હતા. સુબોધ હવે ટી – ૨૦ ક્રિકેટ માં કોઈપણ સ્તરે બેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે.
આ ભારતીય ક્રિકેટર પણ તેની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સુબોધ સિમ્બા ટીમ સામે ખોલ્યો અને એટે સાથે ઝડપ થી સ્કોરે કરવાનું શરૂ કર્યું. દિલ્હી ઇલેવન ટીમે ૨૦ ઓવર માં એક વિકેટે માટે ૨૫૬ રન બનાવ્યા , જેમોં આ બેટ્સમેન એ તોફાની ઇનિંગ્સ રમી હતી.


સુબોધ સિવાય અન્ય બે બેટ્સમેન ને ૩૧ રન જોડ્યા હતા. ચોક્કસ સુબોધે ઉચ્ચ કક્ષા એ બેવડી સદી મારી. આ ક્રિકેટર આગામી સમય માં આઈ.પી.એલ માં કોઈ પ ન ટીમ માં માટે રમી શકે છે. આમ તો ક્રિકેટ જગત માં સુધી વધુ રન બનાવવા ના રેકોર્ડ માં ક્રિસ ગેઇલ ના નામે છે. ક્રિસ ગેઇલ એ આઇપીએલ માં પુણે વોરિયસ ભારત તરફ થી ૬૬ બોલમાં અણનમ ૧૭૫ રન માર્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *