ક્યારેક આપણા મેડિકલ જગત માં એવા કિસ્સાઓ બને છે. જે ડોક્ટર્સ સામે આવતા ડો. પણ ચોકી જાય છે. આપણા પાડોશી રાજ્ય માં એટલે કે મધ્યપ્રદેશ ના સતન માંથી ૩૫ વર્ષ ના યુવક ના શરીર માંથી સાપ જેવો કીડો મરી આવતા ડોક્ટર્સ પણ હેરાન થઇ ગયા હતા. આ યુવક ને છેલ્લા ૨ વર્ષ થી પેટ માં દુખતું હતું . તેને એક ટ્રીટમેન્ટ પણ શરુ કરી હતી, પણ પીડા અસહ્ય રહી હતી.
સાપ જેટલા કદ નો અને આશરે દોઢ ફૂટ લોંબો કીડો અને મોં માંથી નિકર્યો. આ વાત સામે આવતા તબીબો પણ હોશ ઉડી ગયા હતા. બીજી તરફ રિવા મેડિકલ કોલેજ ના ડીને આ કીડા ને રાઉન્ડ વર્મ તરીકે ગણાવ્યો છે. ૨ વર્ષ થી સતત પેટ માં દુખતું અને ભૂખ લાગતી ન હતી. શરીર માં સતત નબરાઈ વર્તાતી હતી. ડો. પાલ છેલ્લા દોઢ વર્ષ થી નાગોદ માં કોવિડ યુનિટ સાથે જોડાયેલા છે. તેમને દર્દી ને પહેલા તો પેટ માં કીડા મરે એવી દવા આપી હતી. જેવી દવા ની અસર થતા જ પેટમાંથી સાપ જેવો કીડો બહાર નિકર્યો. ત્યારબાદ આ કીડા ને બોટલ માં બંધ કરી દેવા માં આવ્યો. કીડો બહાર આવ્યા પણ જીવિત હતો.
આ વાત સામે આવતા પરિવારજનો પણ ચોકી ઉઠ્યા હતા. આટલો મોટો કીડો પેટ સુધી ક્યાં થી આવ્યો. રિવા શ્યામ શાહ મેડિકલ કોલેજ ના ડીન. મનોજ ઉંદુલકરે કહ્યું કે, આને ગોળ કૃમિ તરીકે ઓરખાય છે. જે સામાન્ય રીતે અળસિયા જેવું દેખાય છે. આ પ્રકાર ના કીડા પેટમાંથી નીકરવા એ સામાન્ય વાત છે. જયારે આવડા મોટા કદ ના કીડો સામે આવે ત્યારે ભલભલા તબીબો ચોકી જાય. સામાન્ય રીતે વધુ પડતું મિષ્ઠાન ખાવાને કારણે પેટમાં કીડા થાય છે.