કોરોના ની કઈ રસી સૌથી વધુ અસરકારક છે તો જાણો અત્યારે હાલ આખી દુનિયા કોરોના સામે જજુમી રહિ છે કોરોના ના લિધે ઘણી બધી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહયા છે કોરીના એ ધણા લોકો નો ધંધો રોજગાર છોડાવી નાખ્યો આજે કોરોના ના લિધે ઘણા બધા શ્રમજીવિયો પોતાના વતન પાછા જતા રહયા હતા હાલ ધણા બધા બાળકો એ મા નો પ્રેમ અને પિતાનિ છત્ર છાયા ગુમાવિ અનાથ થયા છે કોરોના આગર વિશ્વ ની બધિ તાકાત લાચાર છે કોરોના સામે લડવા માટે નો એક જ ઉપાય છે .
કોરોનાનિ રસિ નું રસિકરણ માટે દુનિયા નિ બધિ સરકાર એ કોરોના ને અટકાવા માટે રસીકરણ અભિયાન ચલાવ્યું છે રસિ કોરોના સામે લડવામાં શરિર ને મદદ કરે છે સમગ્ર વિશ્વ મા દરેક લોકો એ કોરોના નિ રસી લગાવા માટે નો આગ્રહ રાખવો જોઈએ આ માટે દુનિયા ગણી જાણીતી કંપનીઓ કોરોના ની રસી બનાવી છે તેમાં કઇ રસી કોરોના સામે કેટલિ કારગર સાબિત થાય છે તે જાણો.
કોવિશિલ્ડ નું ઉત્પાદન ભારત મા કરવા મા આવે છે તે ભારત ની કંપનિ સિરમ ઇન્સ્ટિટયુટ બનાવે છે. કોવિશિલ્ડ ના બે ડોઝ આપવા માં આવે છે તેના બન્ને ડોઝ લીધા પછી તેનિ કોરોના સામે કાર્યકરવાનિ ક્ષમતા ૯૦ ટકા ની આસપાસ હોય છે કોવેક્સિન ને સંર્પણ પણે ભારત મા બનાવા મા આવે છે તે ભારત નિ બાયોટેક કંપનિ બનાવે છે કોવેક્સિન પણ ૨૮ દિવસ ના અંતરે બે ડોઝ આપવા મા આવે છે તેના બે ડીઝ લીધા પછી કોરોના સામે રક્ષણ કરવાનિ ક્ષમતા ૮૯ ટકા નિ આસપાસ હોય છે સ્પુતનિકવેક્સીન ભારત નિ નથી સ્યુતનિક વેક્સિન રશિયા મા બનાવામાં આવે છે તે રશિયન કંપનિ gamaleya બનાવે છે સ્પૂતનિક વેક્સિન ને ભારત ના પચ્ચિમ માં આપવામા આવિ નથી તે પણ કોરોના સામે રક્ષણ આપવા ઘણી સક્ષમ છે. આ ફાઈઝર વેક્સિન યુ.એસ નિ છે ફાઈઝર વેક્સિન બધી વેક્સિન કરતા સૌથિ વધારે કોરોના સામે રક્ષણ આપે છે તે ટુંક સમય માં ભારત મા મળશે તે હાલ યુ.કે કેનેડા મેક્સિકો વગેરે દેશ મા લોકો ને આપવા મા આવે છે તે ૯૫ ટકા અસરકારક છે.