પાણી આપણા શરીર મોં ખુબજ અત્યંત ઉપયોગી છે. શરીર માં સુસ્તી જાળવી રાખવા અને રોગયુક્ત રાખવા માટે પાણી નો અગત્ય નો ભાગ ભજવે છે. આપણા શરીર માં દિવસ દરમિયાન જરૂરી માત્ર માં પાણી પીવા માં આવે તો શરીર હેલ્ધી રહે છે. પરંતુ પાણી સ્વચ્છ અને યોગ્ય સમયે પીવું ખુબ જરૂરી છે.
ઘણા લોકો ને સારી ટેવ હોય છે વહેલા સવારે ઉઠી ને 80 % વાસી મોઢે પાણી પીતા હોય છે.જો તમને પણ આવી ટેવ હોય આ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. જેમો આપણે દિવસ અથવા રાતે બ્રશ કર્યા વગર સુઈ ન જવું. સુતા પહેલા દાંત ને સરખી રીતે સાફ સફાઈ કરવી, દાંત ને ચોખ્ખા કરી દેવા. રાત્રે મોઢું સાફ ના કરવામાં આવ તો આખી રાત આપણા દાંતો ની વચ્ચે નાના કણ ના કારણે બેકટેરિયા નું નિર્માણ થાય છે.

આ બેકટેરિયા શરીર માં જવાથી ગેસ ના પ્રોબ્લેમ થશે , ડાયેરિયા જેવા ઘણી સમસ્યા ઉભી થશે. આ બધી સમસ્યાઓ આપણે નુકશાન કરી શકે છે . જો બ્રશ ના કરવામાં આવે તો દાંત માં જે બેકટેરિયા દારા સડો પેદા કરે છે. જેના થી દાંત ની તકલીફો થશે.
આ સિવાય ઘણા લોકો ને પિત્ત ની પ્રકૃતિ હોય છે,માટે પિત્ત ની પ્રકૃતિ વારા જો હુમાંફરું પાણી અને લીંબુ નાખી ને પીશે તો તેઓને ખુબ મોટી સમસ્યા ઉભી થશે. પિત્ત ની પ્રકૃતિ હોય એવા લોકો ને વાસી મોઢે પાણી પીવું હોય તો માટલી ની પાણી પીવું જોઈએ.તેમો લીંબુ નાખવું નઈ. આ પાણી માં જીરું નાખી શકાય છે, કારણ કે લીંબુ પિતશામક છે. આ પાણી માં સિંધવ મીઠું અને જીરા નો પાવડર નાખી ને પી શકાય. જો તમે આવું કરશો તો તમારી એસિડિટી જેવી સમસ્યા મટી જાય.
માનવ શરીર ને સ્વચ્છ અને એક્દમફીટ રાખવામાં અહં ભૂમિકા હોય છે. પાણી માત્રા આપણા શરીર માં ૫૦ થી ૬૦ ટકા હોય છે. વધારે પાણી પીવા થી આપણા શરીર માં રહેલા હાનિકારક અને ઝેરીલા તત્વો પરસેવા દારા નિકરી જાય છે, જેનાથી વિષાણુ થી બચાવ થાય છે,બીમારીઓ થતી નથી.વજન ઘટાડે , ચામડી પર ચમક આવે અને પેશાબ સબંધી સમસ્યા ઓ મોં આરામ મળે છે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.