વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની શરૂઆત ૧૮ જૂન ૨૦૨૧ ના રોજ ઈન્ડિયા vs ન્યુજલેન્ડ વચે સાઉથહમ્પ્ટોન , ઇંગ્લૈંડ માં રમવાની છે. આ મેચ માટે બંને ટીમો એ પોતાના ૧૫ ખેલાડીઓ ની જાહેરાત કરી દીધી છે.
આપણે બધા જાણીએ છીયે તેમ ટેસ્ટ મેચ માં રેડ બૉલ નો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ટેસ્ટ મેચ દિવસ દરમિયાન રમાય છે અને રેડ બૉલ એ જોવા માં સરર પડે છે.
ચાલો જાણીએ કેટલા પ્રકાર ના હોય છે ટેસ્ટ મેચ માં યુઝ થવા વારા રેડ બૉલ. તે ત્રણ પ્રકાર ના હોય છે રેડ બૉલ ૧) kookaburra ૨) SG ૩) dukes
૧) kookaburra:
kookabura એ સૌથી વધારે યુઝ થવા વારો બૉલ છે. આ બૉલ ને ઓસ્ટ્રેલિયા, ન્યુજલેન્ડ, સાઉથઆફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકા, જીમબાવે દેશો ઉપયોગ કરે છે. અને આ બૉલ એ મશીન સ્ટીચ હોય છે તો dukes ની સરખામણી માં ઓછો સ્વિંગ થાય છે .
2)sg
SG એ ફક્ત ભારત માં જ યુઝ થાય છે. ભારત SG બૉલ નો ઉપયોગ રણજી ટ્રોફી તથા ઇન્ટરનેશનલ મેચ માં કરે છે॰
3)dukes
.આ બૉલ એ હૅન્ડ સ્ટીટ્ચ હોય છે. Dukes બૉલ નો ઉપયોગ ઇંગ્લૈંડ અને વેસ્ટઈંડિસ કરે છે. આ બૉલ એ સૌથી વધારે સ્વિંગ થાય છે માટે બૉલર dukes બૉલ ને સૌથી વધારે પસંદ કરે છે.
ચાલો હવે જાણીએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માં કયા બૉલ નો ઉપયોગ થસે તો આ મેચ માટે એક સ્પેશિયલ બૉલ તૈયાર કરવામાં આવ્યો છે
આ બૉલ ની ઉપર લખવામાં આવ્યું છે ” ICC WTC FINAL 2021 INDIA VS NEW ZELAND” અને આની સાથે આઇ સી સી નો લોગો પણ મૂકવામાં આવ્યો છે.
ઉપર ના ચિત્ર માં તમે જોઈ શકો છો
આટલુ જ નહીં પણ ન્યુજલેન્ડ ની ટીમે તો WTC FINAL માટે એક સ્પેશિયલ જર્સી તૈયાર કરવામાં આવી છે જેના ફોટો blackcapes ન્યુજલેન્ડ ઓફિસિયલ અકાઉંટ એ શેર કર્યા હતા।