આપણી આસપાસ એવી ઘણી વનસ્પતિઓ છે કે આપણને ખબર જ નથી હોતી કે તે આપણા માટે કેટલી કામની છે. આ વનસ્પતિઓ એટલી કામની હોય છે કે તમે દવાઓ પાછળ હઝારો રૂપિયા ખર્ચો તો પણ તમને તે બીમારીમાંથી રાહત મળતી નથી હોતી. પરંતુ તેવી બીમારીથી ગભરાવાની જરૂર નથી. તે બીમારીને આપણી આયુર્વેદિક વનસ્પતિ રાહત અપાવતી હોય છે.
તમારે આવી બીમારીઓથી બચવું હોય તો આ નાનકડો ઉપાય કરવો જોઈએ. જાણીલો તે વનસ્પતિ નું નામ છે બિજોરા. તેને લેટિન ભાષામાં સિટ્રસ મેડિકા તરીકે ઓરખવામાં આવે છે. આ ઝાડ લીંબુના ઝાડ જેવું દેખાય છે.આ રામબાણ બિજોરાનો ઉપયોગ પથારીથી પીડાતા લોકો માટે મહુ મહત્વનું છે. આ ફળ દેખાવમાં પીળા કલરનું હોય છે.
જાણો તેના ઉપયોગ વિષે જે લોકોને પિત્તનો પ્રોબ્લેમ હોય તેના માટે બહુ ઉપયોગી છે. આ ફળનો ઉપયોગ કરશો તો પિત્તના રોગ માંથી રાહત મળશે. એક ગ્લાસ પાણીમાં બીજોરાનો રસ કાઢીને નાખવો તેમાં થોડી સાકર નાખીને પીવાનું તેનાથી તમને બહુ સરસ પરિણામ મરશે.જે લોકો એસીડીટી થી પીડાતા હોય તેમને પણ આનાથી રાહત મરશે.
જે કોઈને મૂત્રમાર્ગની અંદર પથરી હોય અથવા કોઈ પણ જાતનો ક્ષાર હોય તો આના સેવનથી સરસ રીસલ્ટ મળશે. બીજોરાંનું ફળ લઇ લેવાનું અને તેમાંથી બે ત્રણ ચમચી તેનો રસ કાઢી લેવાનો અને તેમાં થોડું સિંધવ મીઠું નાખવાનું. તેને સવારમાં પી લેવાનું તેનું બહુ સારું પરિણામ મરશે. આનું રીસલ્ટ તમને એક પખવાડિયામાં મળશે. આ પ્રયોગ તમે કરશો તો તમને મૂત્રમાર્ગની પથરી હશે તો તે પેશાબની સાથે નીકળી જશે.
આ ફળનો પ્રયોગ કર્યા પછી તમને સારું પરિણામ મરે તો બીજું કોઈ પથરીના રોગથી પીડાતું હોય તે તેમને આ પ્રયોગ બતાવજો.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા