દીકરી ને કૂવા મા પાણી જોવું હતું તે બતાવવા ગયા અને એવી ઘટના ઘટી k પિતા અને પુત્રી બને એ મૂક્યો જીવ…..ઓમ શાંતિ

viral

દરરોજ અનેક કમનસીબ કિસ્સાઓ બની રહ્યા છે, ઘણા કિસ્સાઓ એવા બની રહ્યા છે કે જેના વિશે જાણીને દરેકને દુઃખ થાય છે, હવે આવો જ એક કિસ્સો ધનસુરામાંથી બહાર આવ્યો છે, ધનસુરામાં ગઢી માતાજીના મંદિર પાસે એક કૂવો છે, જેથી પિતા અને દીકરી તેડી કૂવામાંથી પાણી બતાવી રહી હતી અને અચાનક પિતાનો પગ લપસી ગયો અને બંને પિતા-પુત્રી એકસાથે કૂવામાં પડી ગયા.

આ ઘટના બાદ 10 વર્ષની પુત્રી અને 38 વર્ષીય પિતાનું મોત નીપજ્યું હતું, આ ઘટના બાદ સમગ્ર ધનસુરામાં જાણે શોકનું વાતાવરણ સર્જાયું હતું અને પરિવારના દરેક લોકો રડી પડ્યા હતા, જે બાદ ઘટનાની જાણ થતાં સમગ્ર ધનસુરામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મોડાસા ફાયર ફાઈટર ટીમને. તરત જ ટિમ ઘટનાસ્થળે આવ્યો.

ત્યારબાદ ફાયર ફાઈટરની ટીમે કુવામાંથી પિતા-પુત્રીના મૃતદેહને બહાર કાઢ્યા હતા, બનાવની જાણ ધનસુરા પોલીસને થતા તાત્કાલિક પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે વધુ માહિ‌તી મળતાં જાણવા મળ્યું હતું કે, ધનસુરાના માધફળીમાં રહેતા રાહુલકુમાર હર્ષદભાઈ પટેલ શનિવારે રાત્રે નવ વાગ્યે તેમની પુત્રીને ગઢી માતાજીના મંદિર પાસેના કૂવાનું પાણી બતાવી રહ્યા હતા.

તે દરમિયાન અચાનક રાહુલભાઈનો પગ લપસી જતાં પિતા-પુત્રી બંને કૂવામાં પડી ગયા હતા અને બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં જાણે શોકનો માહોલ સર્જાયો હતો, જે બાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ધનસુરા પોલીસ. જેથી તાત્કાલિક પોલીસે પિતા-પુત્રીના નામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *