દોસ્તો આપણા પ્રાચીન ગ્રન્થ સમુદ્રશાસ્ત્ર આપણા શરીર પર આવેલા કેટલાક નિશાન જેવા કે તલ હાથની રેખાઓ શરીર નું કદ રૂપ અને રંગ વિષે ખુબ વિસ્તાર થી કહેવામાં આવ્યું છે તેના ઉપરથી મનુષ્યનો સ્વભાવ તેમજ તેના ભવિષ્ય વિષે જાણી શકાય છે સમુદ્રશાસ્ત્ર મુજબ વ્યક્તિના અંગ તેના સ્વભાવ અને તેના આવનારા સમય વિષે જાણકાળી આપે છે શરીર પર આવેલા તલ ઉપર થી અંદાજ લગાવી શકાય છે તે ભવિષ્યમાં સફળતા મળેશે કે નહીં શરીર પર આવેલા તલ મનુષ્યના ભાગ્ય વિષે ઘણી બધી જાણકારી આપે છે આજે હું તમને તલ કઈ જગ્યાએ હોય તો તમારા માટે ફાયદાકારક છે તેના વિષે જણાવીશ.
જે વ્યક્તિના માથા ની વચ્ચે તલ હોય તો તે ખુબ ભાગ્યશાળી હોય છે પણ આવા તલ ખુબ ઓછા લોકોના માથા પર જોવા મળે છે જો માથાની વચ્ચે તલ હોય તેવા લોકોને ખુબ સાળો જીવન સાથી મળે છે આવા લોકોની સમાજ માં ઈજ્જત વધુ હોય છે જો તમારા માથાની ડાભી બાજુ તલ હોય તો તમારા જીવન માં આર્થિક સંપત્તિમાં સતત વધારો થતો જાય છે અને જો જમણી બાજુ તલ હોય તેવા લોકો ખર્ચીલા સ્વભાવના હોતા નથી આ લોકો જીવન માં ખુબ પૈસા ભેગા કરે છે પણ તે પૈસા પોતાની પાછર વાપરી શકતા નથી.
સમુદ્રશાસ્ત્ર મુજબ જે લોકોને આંખની ઉપર તલ હોવું ખુબ શુભ માનવામાં આવે છે આવા લોકો જલ્દી પૈસા વાળા બને છે જીવન ખુબ પ્રગતિ કરે છે અને જે વ્યક્તિને આંખની નીચે તલ હોય તેવા વ્યક્તિ ખુબજ ખર્ચાર હોય છે તેમના પાસે ધન સંપત્તિ ઓછા પ્રમાણમાં રહે છે આવા વ્યક્તિ જોડે પૈસાની બચત થતી નથી. છાતી પળ તલ હોવું જ્યોતિષશસ્ત્ર પ્રમાણે ખુબ શુભ માનવામાં આવે છે જો પુરુષ ની છાતી પળ તલ હોય તેવા લોકો આત્મનિરભળ હોય છે તે ખુબ મહેનતુ હોય છે તે ખુબ પૈસા કમાય છે આવા લોકોને સરકારી નોકળી મળવાની સંભવના વધુ હોય છે. કાન પર તલ હોવું સમુદ્રશાસ્ત્ર મુજબ ખુબ સાલું કહેવામાં આવે છે આવા લોકો ભણવામાં ખુબ હોશિયાર હોય છે ખુબ ચતુર હોય છે જીવનમાં ખુબ પ્રગતિ મળેવે છે આવા લોકો નું ભવિષ્ય ખુબ સાળુ હોય છે