ભારતીય મહિલા હોકી ટીમ જીતશે તો ડાયમંડના કિંગ કહેવાતા સવજીભાઈ ધોળકિયા આપશે આટલા લાખનું ઇનામ.

Latest News

સુરતના હીરા ઉદ્યોગ માં જાણીતું નામ એટલે સવજી ધોળકિયા તેમને હમણાં એક જાહેરાત એવી કરી છે કે ચારેબાજુ તેમની વાહ વાહ થઇ રહી છે. અત્યારે પુરા વિશ્વનું ધ્યાન ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ પર છે. દુનિયાના મોટાભાગના દેશો તેમાં ભાગ લઇ રહ્યા છે. દરેક દેશ પોત પોતાની રીતે સારું પ્રદશન કરી રહ્યા છે. આપણા દેશની દીકરીઓ ખુબ જ સારું પ્રદશન કરી છે. તેવામાં સવજીભાઈ ધોળકિયા ખુબ જ સારી જાહેરાત કરી છે કે તેવો સોશ્યિલ મીડિયામાં તેમને સુભેશ્યા મળી રહી છે.

સવજીભાઈ ધોળકિયા એટલે કે સુરતના હીરા ઉદ્યોગના અગ્રણીએ ડિજિટલ પ્લેટફોર્મ થકી જાહેરાત કરતા તે જાહેરાત ખુબ ટ્રેન્ડ કરી છે. અત્યારે મહિલા હોકી ટીમે સેમીફાઇનલ પહોંચી ગઈ છે. આ સિદ્ધિ 41 વર્ષમાં પહેલીવાર હાંસલ કરી છે. ટીમના સન્માન માટે જો ભારતીય મહિલા હોકી ટીમ ફાઇનલમાં વિજેતા થાય તો 11 લાખનું ઘર અથવા કાર આપશે.

વિગતવાર જાણો કે સવજીભાઈએ પોસ્ટમાં શું લખ્યું.
મને આ જાહેરાત કરતા બહુ જ ખુશી થઇ રહી છે કે આ મુકાબલો જીતશે તો હરિ ક્રિષ્ણા ગ્રુપ તે મહિલા હોકી ખેલાડીઓને 11 લાખ રૂપિયાનું ઘર અથવા એક નવી કાર આપવાની જાહેરાત કરી છે. જેમને સહાયતાની જરૂર છે. આપણી છોકરીઓ ટોક્યો 2020 દરેક પગલે ઇતિહાસ બનાવી રહી છે. આપણે પહેલી વાર ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઇનલમાં પહોંચી રહ્યા છીએ. 130 કરોડ ભારતીય ભારતીય મહિલા હોકી ટીમની સાથે ઉભું છે. આપણા ખેલાડીઓના ઉત્સાહમાં વાંદરો થાય તે માટે અમારો એક નેનો પ્રયાસ છે જેથી તેઓ રાષ્ટને વધુ ગૌરવ અપાવી શકે.

આ કાર્ય માટે સવજીભાઈ આગળ આવ્યા જેથી ટીમના ઉત્સાહમાં વધારો થશે અને સારું પ્રદશન કરી શકશે. સવજીભાઈ ધોળકિયાના આ નિર્યણથી લોકોના દિલ જીતી લીધા છે. આ પહેલા પણ તેઓ તેમના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી ચુક્યા છે. તેમને દેશને એક ખુબ જ સરસ મેસેજ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *