તો દોસ્તો તમે ને અવાર નવાર અકસ્માત ના સમાચાર મળતા હોય છે જેમ જેમ વાહનો ની સંખ્યામાં વધારો થતો જાય છે તેમ તેમ અકસ્માત ની સંખ્યામાં વધારો થતો જાય છે ઘણા અકસ્માત એવા હોય છે કે આપણે તે જોઈ પણ નથી શકતા નથી આ અકસ્માતો એટલા ગંભીર હોય છેકે ઘણી વખત વ્યક્તિનું મુત્યુ પણ થાય છે તેવો જ એક બનાવ સુરત માં થયો હતો
સુરતમાં છાપરાભાઠા રોડ પર સાવરમાં નોકરી પર નિકરેલી મહિલા ને આ અકસ્માત નડ્યો હતો અને તેમનું ઘટના સ્થર પર મોત નીપજ્યું હતું આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું સુરતમાં થયેલા ગોઝારા અકસ્માત વિષે જેમના ઘરમાં કમાવનાર એક વ્યક્તિ હતું જેમનું આ અકસ્માત માં દુઃખદ અવસાન થયું હતું
પ્રીતિબેન પ્રવીણભાઈ ચૌધરી જે TRB માં નોકરી કરતા હતા જે સવારમાં પોતાની ફરજ પરના સ્થાન પર પહોંચવા માટે નીકળ્યા હતા પણ કમ નસીબે તે પોતાની ફરજ પરની જગ્યા પર પહોંચે તે પહેલા તેમને આ અકસ્માત નડે છે અને તે પોતાની જિંદગીના અંતિમ શ્વાસ ઘણી લે છે
પોતાની એક્ટિવ લઈને નિકરેલા પ્રીતિબેન ને છાપરાભાઠા રોડ પર એક ટ્રક તેમને અડફેટમાં લઈલે છે અને તે ટ્રક તેમના માથા ના ભાગ ઉપર થી પસાર થવાથી તેમનું માથું કચડાઈ જાય છે અને તેમનું ઘટના સ્થર પર જ મુત્યુ થાય છે આ અકસ્માત જોઈ ને લોકોના ટોળાં ભેગા થાય હતા દુઃખદ ની વાત એ હતી કે ઘરમાં કમાવવાળા વ્યક્તિ એક પ્રીતિબેનજ હતા
પોતાના પિતાનું પણ અવસાન પણ એક અકસ્માતમાં થયું હતું ત્યરાબાદ પોતાના ઘરની જવાબદારી સંભારી હતી પોતાની નાની બહેન અને માનસિક બીમાર માતાની જવાબદારી લીધી હતી પ્રીતિ એ ધોરણ બાર સુધીજ અભ્યાસ કર્યો હતો અને TRB માં નોકરી પર લાગી નોકરી પર તેમને બે વર્ષ જ પુરા થયા હતા અને દુઃખદ અકસ્માત થાય છે તેમના પરિવારનો સહારો છીનવાય જાય છે પોતાની નાની બહેનની જવાબદારી અને માનસિક બીમાર માતાની સારવારની તમામ જવબદારી પ્રીતિ બેને ઉઠાવી લીધી હતી આજે તેમના વગર પરિવાર ઉપર દુઃખ નો પહાડ તૂટી પડ્યો હોય તેવું સ્થિતિ બની ગઈ છે ભગવાન તેમના પરિવારને આ આઘાત માંથી બહાર નીકરવાની શક્તિ આપે