વિરાટ કોહલી નો ક્રેઝ માત્ર ભારત મા જ નહિ પણ પાકિસ્તાન મા પણ છે પાકિસ્તાન ની આ રૂપસુંદરી એક્ટ્રેસ પણ કહી દીધું કે વિરાટ કોહલી પાછળ છે ફિદા…જુઓ ફોટા

ક્રિકેટ

એશિયા કપમાં ભારતીય ટીમે તેની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામે ભવ્ય વિજય નોંધાવ્યો હતો. આ જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો જેણે અણનમ 122 રન બનાવ્યા હતા. પુરા 1021 દિવસ બાદ વિરાટ કોહલીના બેટને ઈન્ટરનેશનલ સેન્ચુરી મળી અને હવે આખી દુનિયા તેને સલામ કરી રહી છે. વિરાટ કોહલીની આ રેકોર્ડબ્રેક સદી વચ્ચે પાકિસ્તાની અભિનેત્રી મથિરાની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મથિરાએ વિરાટ કોહલીને સલામ કર્યો છે અને તેનો વીડિયો શેર કરીને તેના પર પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીએ આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘જ્યારે તમે આટલી ઈમાનદારી સાથે ક્રિકેટ રમો છો, તો આપનાર ઉપરનો હોય છે. તમે ગમે તેટલા હાથ-પગ મારતા હો, જ્યારે તેણે આપવાનું હોય ત્યારે તેણે આપવું જ પડે. હું મારી જીંદગી આ રીતે જીવું છું. જ્યાં સુધી હું રમી શકું ત્યાં સુધી હું આ રીતે રમીશ. મથિરા મોહમ્મદ પાકિસ્તાની છે,

પરંતુ તેનો જન્મ હરારેમાં થયો હતો. મથિરા એક મોડેલિંગ, ડાન્સર, ટેલિવિઝન હોસ્ટ, સિંગર અને એક્ટ્રેસ છે. તેણીએ ઘણા ટેલિવિઝન શો હોસ્ટ કર્યા છે તેમજ તે મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. મથિરા મેં હૂં શાહિદ આફ્રિદી ફિલ્મમાં તેના આઈટમ સોંગને કારણે ફેમસ થયો હતો. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ભારત અને પાકિસ્તાનની અભિનેત્રીઓ ક્રિકેટરો વિશે ઉગ્ર પોસ્ટ કરી રહી છે. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પોતાની સ્ટોરી પર નસીમ શાહનો વીડિયો શેર કર્યો છે.

આ સાથે સુરભી જ્યોતિએ પણ નસીમ શાહ પર ટ્વિટ કર્યું હતું. હવે મથિરાએ વિરાટ કોહલીના વખાણ કર્યા છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીનું બેટ હવે રંગમાં આવી ગયું છે. 1021 દિવસ પછી, તેના બેટને સદી મળી અને આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 71 સદી પૂરી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *