આ અરુણા ઓસફ અલી સરકારી હોસ્પિટલ માં એક છોકરીને એડમિટ કરવામાં આવી હતી આ છોકરીને વોમિટ થતી હોવાથી તેને થોડી તકલીફ વધારે હતી તેથી તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. આ છોકરી ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી અને ડોક્ટરની એવી પરવાહી કે ઈન્જેકશન તો આપ્યું પણ તેની આગર લગાયેલુ ગેસ પણ કાઢવાનું ભૂલી ગયા અને તેની સાથે જ ઈન્જેકશન આપી દીધું.
આ છોકરીનું નામ ઈશા છે. અને આ ઈશા સાડે ચાર વર્ષની છે. તેને ૮:૩૦ એ તેને હોસ્પિટલમાં લાવામાં આવી હતી. ત્યાંસુધી કોઈ પરેશાની જેવું હતું નઈ ત્રણ બોટલ ગ્લુકોઝની ચડાવી અને પછી ડોક્ટરે એક દવા આપી કે આમા થોડું પાણી મિક્સ કરી આ દવા પીવડાવો. એ પાણી વારી દવા પી લીધી. પછીતો આ છોકરી હસતી અને રમતી થઇ ગઈ હતી અને તે છોકરીએ કઈ પણ ખાધું પણ ન હતું તેનું પેટ એકદમ ખાલી હતું થોડી વાર પછી તેને એક ઈન્જેકશન આપવામાં આવે છે અને તેનું શરીર કઈ પણ કામ કરતુ નથી અને તેનું આખું શરીર છે એ લાલ થઇ જાય છે. ત્યાં પોલિસી પણ આવે છે પોલીસીનું એવું કેહવું થાય છે કે તમે પોસ્ટમોટમ કરાવી દો તેથી જ હકીકત હશે તે સામને આવી જશે.
આ છોકરીની દાદી કહે છે કે મારી છોકરી સાથે આજે જે કઈ પણ થયું તે બીજા કોઈની છોકરી સાથે આવું ન થાય આ લોકોને અંદર જવા ના દીધા બાર રોકી રાખ્યા અને ત્યાં જે ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી હતી તેને ત્યાંથી ભગાડી દીધો. ડોક્ટરે ચેકપ કર્યો અને દવા લખી નર્સને આપી અને ત્રણ કલાક સુધી આ છોકરીને દવા આપવામાં આવી ન હતી. અને જ કાગર પર તેમને દવા લખીને આપી હતી તે કાગર પણ તેમની હોસ્પિટલનો ન હતો કારણકે તેમની હોસ્પિટલનું નામ લખેલું ન હતું. તેના માં બાપ તેને ખોરામાં લઈને બેસી રહ્યા છે તે મરેલી છોકરીને ખાલી વોમેટિંગ જ થતી હતી બીજો કોઈજ પ્રોબ્લમ ન હતો હોસ્પિટલોમાં આવી બેદરકારી વધતી જાય છે. સુવિધા પણ સારી ન મળેતો આવા કેટલા પરિવારોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.