તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાવો આ એક વસ્તુ પછી જોવો તેનો કમાલ ..

Astrology

ઘરના મુખ્ય દરવાજાને અલગ અલગ સજાવટથી સજવામાં આવે છે દરવાજા ઉપર તોરણ તેની બે બાજુની જગ્યા ઉપર કુંડ મૂકીને તેમમાં નાના છોડ મુકવામાં આવે છે. જેના લીધે ઘરનો પ્રવેશ દ્વાર ખુબ સુંદર લાગે છે પણ ક્યારેક આપણે કોઈ વસ્તુની ખબર હોતી નથી અને તે વસ્તુ ઘરમાં મુકવાથી વસ્તુ દોષ પણ લાગી શકે છે. જો તમારા ઘરની વાસ્તુ અનુસાર નહોય તો ઘરની અંદર વાસ્તુ દોષ પણ લાગી શકે છે જેનાથી નકારત્મક ઉર્જા પણ વધી શકે છે. ઘરનો મુખ્ય દ્વારા ખુબજ મહત્વનો હોય છે તે ઘરમાં આવવા જવોનો રસ્તો હોવાની સાથે ઘરમાં આવતી ઉર્જાનો પણ રસ્તો છે મુખ્ય દ્વારને ખુશીઓનો પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. ઘણી વખત ઘરનો પ્રવેશ દ્વારા વાસ્તુ પ્રમાણે હોતો નથી જેનાથી ઘરમાં વાસ્તુ દોષ પણ લાગી શકે છે,


વાસ્તુ દોષ ની અસર વ્યક્તિના જીવન ઉપર પડતી હોય છે. તેનાથી તેના પરિવાર ના સભ્યો ઉપર અસર જોવા મલી શકે છે. ઘણી વસ્તુ એવી હોય છે જે ઘરમાં નકારત્મક ઉર્જામાં વધારો કરે છે આ કારણથી ઘરમાં આર્થિક શારીરિક અને માનસિક રૂપમાં ખુબ મોટું નુકશાન થઇ શકે છે તમે તમારું જીવન આનંદ અને ખુશીયોથી ભરવા માંગો છો તો વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુનું ધ્યાન રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર ને શુભ અને ઉત્તમ બનાવવા માટે પ્રવેશ દ્વારની બંને બાજુ પર કંકુ થી શુભ લાભ કે સાથિયાનું ચિન્હ બનાવવું ખુબ શુભ માનવામાં આવે છે.

આ ચિન્હો ઘરની અંદર સકારત્મક ઉર્જા વધારવાનું કાર્ય કરે છે. આ પ્રતીક માં લક્ષમી ને પોતાની તરફ ખેંચવાનું કાર્ય કરે છે જેનાથી ઘરમાં ધનમાં સતત વધારો થાય છે. હિન્દૂ ધર્મમાં શુભ લાભ અને સાથિયા ને ખુબ મહત્વ આપવામાં આવે છે તેની ઘરની બીજી જગ્યાએ પણ લગાવી શકાય છે જેમ કે ઘરની તિજોરી મંદિર વગેરે જગ્યાએ દોરી શકાય છે. આ પ્રિતકને લગાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે આ પ્રતીક હેમેશા લાલ કે વાદરી રંગના હોવા જોઈએ કારણ કે લાલ અને વાદરી રંગ શુભ માનવામાં આવે છે.


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર ૐ લગાવવું શુભ માનવામાં આવે છે ૐ ને ઘરની અંદર પણ રાખી શકો છો ૐ ને સુષ્ટિ રચવાળા બ્રહ્માનું પ્રતીક માનવામાં આવે છે ૐ રાખવાથી ઘરમાં નકરાત્મક ઉર્જાનો વાસ ઘટે છે અને સકરાત્મક ઉર્જાનો વાસ વધે છે ૐ થી ઉતપન્ન થતી ઉર્જા ઘરમાં થતી બીમારી મટાડે છે ૐ તમે તમારો ઓફિસ કે કામ કરવાની જગ્યાએ પણ રાખી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *