ઘણી માતાઓ અપંગ બાળકોને જન્મ આપતી હોય છે આ બાળકો ને અપંગ હોવાથી એવું લાગતું હોય છે કે આ મોટા થઇ દુનિયા ઉપર બોજ બનશે પણ તેવા બાળકો પોતાની મહેનતથી જિંદગી માં સફળ થઇ બતાવે છે આજે એવા ઘણા ઉદાહરણ છે કે જેમના હાથ પગ નહોવા છતાં એવું કામ કરીને બતાવે છે લોકો તેમની વાહ વાહ થવા લાગે છે પોતાના માં બાપનું નામ આખી દુનિયામાં રોશન કરે છે તેવીજ એક સાચી ઘટના વિષે આજે હું તમને જણાવીશ જેને હાથ અને પગ હોતા નથી છતાં તે આજે સફળ વ્યક્તિ છે.
સાલ ૧૯૮૨ ઓસ્ટ્રલિયામાં એક માતા બાળકને જન્મ આપે છે તેની માતા તેનો ચહેરો જોવાની પણ ના પાડી છે કારણ કે ડોક્ટર તેને બતાવે છે કે બાળક ના હાથ અને પગ નથી આજે ૩૪ વર્ષ પછી આજ બાળક તેના માં બાપ માટે જ નહીં દુનિયા ઘણા લોકો માટે એક મિસાલ છે હું જેની વાત કરું છે તેનું નામ નિકોલસ જેમ્સ છે જેને પ્યારથી નિક કહેવામાં આવે છે.
નિક જન્મથી અંપગ હતો તેના એક પગ અગુંઠા બંધ હતા તેને અલગ કરવા માટે એક ઓપરેશન કરવામાં આવ્યું હતું જેથી તે વસ્તુ પકડવા માટે આંગળીઓ તરીકે ઉપયોગ કરી શકે જયારે નિક ૧૭ વર્ષનો હતો ત્યારે તેની માતા અને એક સ્ત્રી વિકલાંગ સાથે પ્રાર્થના કરતો અખબાર લેખ બતાવે છે તેના પછી નીકે પ્રાર્થના સભામાં ભાષણ આપવાનું ચાલુ કર્યું નિક ૨૧ વર્ષની ઉંમરે બેચલર ઓફ કોમર્સ સાથે સ્નાતક થયા.નીકે મોટેવેશન ભાષણ પણ આપે છે તેસાથે એક સારો લેખક પણ છે નિક જે લખે તે આજે એક પેરણાના નો સ્ત્રોત છે જે લોકો વાંચવાના શોકીન છે તેવા લોકો નિક ની તાકાત વિષે જાણે છે નિક છ કરતા પણ વધારે બુક લખી ચુક્યો છે અને તે બજારમાં સૌથી વધારે વેચાય છે એવું કોઈપણ કામ નથી જે સામાન્ય માણસ કરી શકે અને નિક નકરી શકે.
સાત વર્ષ પહેલા નિક લગ્ન થાય છે તેમની પત્ની ને નિક ઉપર આજે ગર્વ છે કે નિક તેમનો જીવન સાથી છે તે વર્ષ ૨૦૦૫થી એક NGO ચલાવે છે જેનું નામ છે LIFE WITHOUT LIMS અને NGO ને સરકાર જોડે થી ઘણું પ્રોસહન મળે છે એના સિવાય નિક દુનિયા માં હારેલા નિરાશ લોકોમાં ઉમ્મીદ ઉમ્મીદ જગાવાનું કાર્ય પણ કરે છે આજે નિક સારા આવે મોટિવેશન વક્તા છે