આપણા લોક લાડીલા પ્રધાન મંત્રી નરેન્દ મોદી ભારત વાસીઓ માટે કંઈક નવું કરવાની ઈચ્છા રાખે છે તે હમેશા નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે જેથી લોકોની તકલીફ દૂર થાય અને સ્વસ્થ્ય સાળુ રહે તેવી જ એક યોજના આજે પ્રધાન મંત્રી શરૂ કરવાની લીલી ઝંડી આપી છે તો આજે હું તમને આ યોજના વિષે જણાવીશ.
તો મિત્રો તમારા બધાને ઘરે રસોઈ બનતી હશે તે રસોઈ બનવવા માટે બળતણ ની જરૂર પડતી હોય છે પહેલા આપણે બળતણ માં લાકડાનો ઉપયોગ કરતા હતા લાકડા સરગવો રસોઈ બનાવી ખુબ મુશ્કેલ છે લાકડાંથી ધુમાડો થાય છે તેનાથી શ્વાસ લેવામાં ખુબ તકલીફ થતી હતી તેને ધ્યાનમાં રાખીને પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી છે આ યોજના માં દરેક ઘરમાં LPG ગેસ સિલેન્ડર આપવામાં આવ છે.
નરેન્દ મોદી એ મહિલાઓના સ્વસ્થ્ય સાલું જળવાઈ રહે તે માટે આ યોજનાની શરૂ કરી છે આ યોજના ની શરૂઆત ઉત્તરપ્રદેશ થી ચાલુ કરવામાં આવી આ યોજના ની ફેજ ૧ શરૂઆત ૧ મેય ૨૦૧૬ માં ચાલુ કરવામાં આવી હતી જવવલા યોજના અંતર્ગત પાંચ કરોડ મહિલાઓ ને મફત ગેસ કનેક્શન આપવાનો લક્ષ નક્કી કરવામાં આવ્યો હતો ઉજ્જવલા યોજના થી સ્વાસ્થ્ય ની સાથે સાથે સમય અને પૈસાના ખર્ચ માં પણ ઘટાડો આવે છે વિશ્વ સ્વાસ્થ્ય સમિતિ જેવી સંસ્થા એ ઉજ્જવલા યોજનાને ખુબ વખાણી છે કારણ કે તેનાથી પર્યાવરણ અને મહિલા બંને માં સુધારો જોવા મળ્યો ધીમે ધીમે કરોડ લોકોના ઘર માંથી નીકર્ળતો ધુમાડો બંધ થયો ઓછા સમયમાં પાંચ કરોડ મહિલાઓ ને મફતમાં ગેસ સિલેન્ડર આપવાનો લક્ષ પ્રાપ્ત કરવામાં આવ્યો.
હજુ તો આ યોજના ઘણા બધા લોકો જોડે પહોંચાડવાની હતી તેથી પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના વિસ્તાર વધારવા નો નિર્ણય કરે છે તેટલા માટે ઉજ્જવલા યોજના ફેજ ૨ ની શરૂયાત ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના લાભાર્થીઓને LPG ગેસ સિલેન્ડર આપીને તેનો શુભ આરંભ કરવામાં આવ્યો ઉજ્જવલા યોજના ફેજ ૨ અંતર્ગત આઠ કરોડ લોકોને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવશે પ્રધાન મંત્રી કહે છે જેમ ઘરની અંદર પાણી પાઇપ લાઈનમાં આવે છે તેમ ગેસ પણ આવશે