બબુ પોચા એ ખુબ જ લોકપ્રિય ફળ છે. આ ફળ ને ઉત્તર આફ્રિકા, પચ્છિમ યુરોપ અને એશિયામાં સૌથી પહેલા ઉઘાડવામાં આવ્યું હતું. ભારતમાં આ ફળની ખેતી ઉત્તર પ્રદેશ, પંજાબ અને કાશ્મીરમાં થાય છે. બબુ પોંચામાં રહેલ ખનીજ વિટામિન સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે. મોટાભાગે લોકો આને એક ફળ તરીકે જ જાને છે તેમાં રહેલા અઢરક ફાયદા વિષે બહુ ઓછા લોકો જાણે છે. તેની જાણકારી ઓછી હોવાથી એટલું બધું પ્રચલિત પણ નથી.
બબુ પોચા ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. જે લોકોને જમ્યા પછી ખાધેલું પચવામાં પ્રોબ્લેમ થતો તેના માટે આ ફળ મદદરૂપ થાય છે. તેમાં ફાયબર સારી માત્રમાં હોય છે તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે. તેમાંથી આયરન મરતું હોવાથી તે હિમોગ્લોબીન સારી માત્રમાં વધારી શકે છે.
આ ફળમાં વિટામિન સી પણ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. શરીરને અલગ અલગ રોગોથી લડવાની તાકાત મરે છે. તમને જો હાડકાને લગતી કોઈ સમશ્યા હોય તો આ ફળ નું સેવન ફાયદાકારક રહેશે. આમ બુરોન નામનું રાસાયણિક તત્વ મળી રહે છે જે કેલ્શ્યિમ લેવલને જારવી રાખવાનું કામ કરે છે.
બબુ પોચાને ખાવાથી સ્ક્રીન પર ચમક આવે છે અને બોડી ને ભરપૂર એનર્જી મળે છે. તમને શરીર ઉપર સોજો આવ્યો તો તેને ઓછો કરવામાં પણ મદદરૂપ થાય છે. તમે વધુ મહેનત વારુ કામ કર્યું અથવા કસરત કરીને આવ્યા હોય તો આનો જ્યુસ પીવાથી મસલ્સ ને આરામ મળે છે. તમે દિવસભર કામ કરીને થાક્યા હોય તો આ એક ફળ ખાઈ લો તો તણાવમુક્ત થઇ જાઓ છો. આમાંથી મોટા ભાગના લોગો બબુ પોચા ખાવાના ફાયદાથી અજાણ હોય છે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો