આજે ગુજરાતમાં ઘણા કલાકારો છે.જે પોતાની મહેનત થી સફળ થાય છે.તેમની કલાથી આજે દેશભરમાં પ્રખ્યાત છે.આજે તેમના ચાહક મિત્રો દેશના ખૂણે ખૂણે જોવા મળે છે.તેમના ગાયેલા ગીતો આજે વિશ્વમાં ધૂમ મચાવે છે.આ કલાકારો કોઈ સ્થળ ઉપર પ્રોગ્રામ કરવા જાય તે પહેલા હજારોની સંખ્યામાં તેમના ચાહક મિત્રો પહોંચી જાય છે.
આ કલાકારો વિદેશમાં જઈને ગીત ગાયને ધૂમ મચાવે છે.વિદેશના ભૂરા લોકો પણ તેમના દીવાના થઇ જતા હોય છે.કલાકારો જયારે લાઇવ પ્રોગ્રામ કરે ત્યારે તેમના ગીત સાંભરી તેમના ચાહક મિત્રો મંત્ર મુગ્ધ થઇ જતા હોય છે.આજે આપણે એવા જ એક કલાકાર વિષે વાત કરવા જઈ રહ્યો છું.જે એક પ્રોગ્રામમા રડી પડ્યા અને કહી એક ખાસ વાત
આજે જે કલાકારની વાત કરવાના છીએ તેમનું નામ કિંજલ દવે છે.જેમને પોતાના સુરીલા અવાજથી ગુજરાતનું નામ આખા વિશ્વમાં રોશન કર્યું છે.તેમને ચાર બંગડી વાળી ગાડી,લે રી લાલા વગેરે જેવા ફેમસ ગીત ગાયા છે.કિંજલ દવે થોડા સમય પહેલા એક પ્રોગ્રામમાં ગયા હતા.ત્યાં તેમને ગયેલું ગીત લે રી લાલા ઉપર એક અપંગ યુવાન મનમૂકેને નાચે છે.
આ યુવકને પોતાના ગીત ઉપર નાચતા જોઈને કિંજલ બેન દવે ભાવુક થઇ જાય છે.અને તેમની આંખ માંથી આંસુ નીકરવા લાગે છે તેમના આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થાય છે.ક્યારેક આવા મોટા કલાકારો ઘણી વખત ભાવુક થઇ જતા હોય છે.
કિંજલ બેન દવે કહે છે આવું પહેલી વખત થયું કે મારા ગીત પર કોઈ ડાન્સ કરતું હોય અને હું રડી પડી હોય આજે કિંજલ બેન ખુબ સારા ગીતો ગાય છે અને તે બધા ગીતો ખુબ પ્રખ્યાત થાય છે.આજે કિંજલ બેન ખ્યાલી ગુજરાતમાં નહીં આખી દુનિયામાં જાણીતા છે.તેમના ચાહક મિત્રો પણ ઘણા વધારે છે તે સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર ૨.૩ મિલિયન ફોલોયર્સ છે