આત્મા કેટલા દિવસ સુધી ઘરમાં રોકાય છે

Astrology

તો દોસ્તો તમને ઘણી વખત તમારા ઘરમાં કોઈ આત્મા છે તેવો આભાસ થતો હશે ઘણા લોકો તેને નઝર અંદાજ કરે છે.પણ આ એક સાચી ઘટના હોય છે.આત્મા વિષે ગરુડ પુરાણમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે.કોઈ વ્યક્તિનું મત્યુ થયા પછી તેની આત્મા કેટલા દિવસ સુધી ઘરમાં રોકાય છે.આવી જાણકારી આપણા પ્રાચીન ગ્રંથો માં આપવામાં આવી છે.તો મિત્રો તમને ખબર હશે કે ગરુડ પુરાણ વૈષ્ણવ સમ્પ્રદાય જોડે સંકરાયેલું છે.મુત્યુ પછી સદ્દગતિ કેવી રીતે મળે છે.આ બધી જાણકારી ગરુડ પુરાણમાં આપવામાં આવી છે.

મુત્યુ પછી આત્મા લેવા અમદુત આવે છે.અને યમદૂત આત્માને કેવલ 24 કલાક સુધી પોતાની પાસે રાખે છે.આ 24 કલાકમાં તે વ્યક્તિ એ પોતાના જીવન માં કરેલા સારા ખોટા કામનો હિસાબ કરવામાં આવે છે.તેના પાપ અને પુણ્ય નો સારવારો કરવામાં આવે છે.પછી તે આત્માએ જે જગ્યે શરીરનો ત્યાગ કર્યો હોય તે જગ્યે મૂકી દેવામાં આવે છે.જ્યાં તે આત્મા 13 દિવસ સુધી રોકાય છે. તેરમા દિવસ પછી તે આત્માને યમલોક લઈ જવામાં આવે છે.

અમદુત જયારે આત્માને યમલોક લઈ જતા હોય ત્યારે તે આત્માને યમલોકના રસ્તમાં ત્યાં આપવામાં આવતી સજા વિષે જણાવે છે.અને આત્માને ખુબ ડરાવે છે.તે આત્મા પોતાના જીવન માં કરેલા પાપને યાદ કરતો યમલોક તરફ ચાલતો જાય છે.યમલોકના કઠિન રસ્તામાં આત્માને ખુબ દુઃખ સહન કરવું પડે છે.જયારે તે આત્મા યમલોક પહોંચી જાય છે.પછી યમ તેને યમલોકમાં મળતી સજા વિષે બતાવે છે આ બધું જોઈ ને યમ ની આજ્ઞા લઈ તે આત્મા પછી પુથ્વી પર આવે છે.તે પોતાના શરીરમાં જવા માટે ઘણા પ્રયત્નો કરે છે પણ અમદુત તેને શરીરમાં જવા દેતા નથી તે પોતાના પરિવાર ને શોક મનાવતા જોવે છે અને તે બધાને રડતા બંધ કરવાની કોશિશ કરે છે તેની ઉપસ્થિતિ નો ખ્યાલ કોઈને આવતો નથી

પિંડ દાન કરવાથી તે ભૂખી આત્માને ભોજન મળે છે.એવું કહેવામાં આવે છે જે આત્માનું પિંડ દાન કરવામાં આવતું નથી તે આત્મા વર્ષો સુધી ભટકતી રહે છે. તેથી પુત્ર એ દસ દિવસ સુધી પિંડ દાન કરવું જોઈએ પિંડ દાન થી તે આત્મા પોતાનું શરીર ધારણ કર છે.અને પોતાના સ્વર્ગના રસ્તા ઉપર નિકરી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *