લગનના 15 દિવસ જ થયા હતા અને તેનો પતિ તેને છોડી મૂકે છે પછી આવે થયું કે

Uncategorized

આજે સમાજમાં ઘણા કિસ્સા જોવા મળે છે જેમના લગન થાય હોય પણ એક બીજા જોડે મનભેદ થવાથી એક બીજાને છોડી મૂકે છે.પણ અમુક વ્યક્તિ તે બાબતનો પસ્તાવો આખી જિંદગી વ્યક્ત કરે છે ઘણા લોકો પોતાની જિંદગી નવેસરથી ચાલુ કરે છે.તેવીજ એક સાચી ઘટના વિષે વાત કરવા જય રહ્યો છું.

આ ઘટના કોમલ ગણાત્રા છે.જયારે કોમલના લગન એક NRI પરિવારમાં નક્કી કરવામાં આવે છે.ત્યારે કોમલના ચહેરા ઉપર ખુશી સમાતી નથી દરેક છોકરીની ઈચ્છા હોય કે તેના લગન કોઈ સારા પરિવારમાં થાય કોમલના લગન NRI પરિવારમાં થાય છે.પણ જયારે કોમલનો પતિ લગનના 15 દિવસમાં કોમલને મૂકીને વિદેશમાં જતો રહે છે.તે પોતાના પતિને પાછો મેળવવા માટે ખુબ પ્રયત્ન કરે છે.કોમળ એક દિવસ પોતાના પતિને મેળવવા માટે નુઝીલેન્ડ પ્રધાનમંત્રી પત્ર લખે છે.

કોમલ આ બધું છોડીને UPSC ની પરીક્ષાની તૈયારી કરવા લાગી જાય છે.અને તે ઓલ ઇન્ડિયા રેન્ક 591 નંબરથી પાસ થાય છે. કોમલ UPSC પાસ કરીને જે લોકોએ તેને ધિક્કારી હતી તેમને એક સરસ જવાબ આપે છે.તો ચલો જાણીયે કોમલ ગણાત્રા વિષે

કોમલ ગણાત્રા ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં રહેતા હતા.કોમલ નો જન્મ સાલ 1982 થયો હતો તેમના પિતા એક શિક્ષક હતા અને માતા હાઉસ વાઈફ હતા.કોમલના પિતા કોમલ જયારે નાની હતી ત્યારથી કહેતા હતા તું મોટી થઈને એક IAS ઓફિસર બનજે.કોમલ ભણવામાં ખુબ હોશિયાર હતી તે ત્રણ અલગ અલગ યુનિવર્સીટી માંથી ગ્રેજ્યુએશન કરે છે.

કોમલ જયારે GPSC પરીક્ષાના મેઇન્સ પરીક્ષા પાસ કરીને ઇન્ટરવ્યૂ ની તૈયારી ચાલતી હતી ત્યારે તેમના લગન શૈલેષ જોડે નક્કી કરવામાં આવે છે. શૈલેષ એક NRI હતો.શૈલેષ કહેવાથી કોમલ GPSC નું ઇન્ટરવ્યૂ આપતી નથી કોમલ વિચારતી હતી લગન પછી તે પોતાના પતિ સાથે નુઝીલેન્ડમાં સેટ થઇ જશે.લગનના પંદર દિવસ પછી શૈલેષ કોમલને છોડીને નુઝીલેન્ડ જતો રહે છે.તેના સાસરિયા વાળા તેને ઘરમાંથી કાઢી મૂકે છે.

કોમલને સમજમાં લોકો ખુબ તાના મારતા હતા.કોમલને ઘણા સમય પછી પોતાના ભુતકાર માંથી બહાર આવે છે.કોમલ નક્કી કરી લે છે તે હવે IAS બનશે પણ કોમલ UPSC પરીક્ષાની તૈયારી કરવા માટે પૈસા નહતા કોમલ પોતાનો ખર્ચ કાઢવા માટે એક શાળા માં ટીચર તરીકે નોકરી ચાલુ કરી જેમાં તેમને એક મહિનાનો 1000 રૂપિયા પગાર નક્કી કરવામાં આવ્યો બે વર્ષ પછી તેમને સરકારી શિક્ષકની નોકરી મળે છે.કોમલ એવી જગ્યાએ નોકરી કરતી હતી જ્યાં ઇન્ટરનેટ ની સેવા પણ નહતી તે UPSC તૈયારી માટે રજા ના દિવસે 300 કિલોમીટર દૂર વાંચવા માટે આવતી હતી.કોમલ UPSC પહેલા ત્રણ એટમમાં નાપાસ થાય છે પણ તે હિંમત હારતી નથી કોમલ સાલ 2012 માં ચોથી વખત UPSC ની પરીક્ષા આપે છે.કોમલ આ પરીક્ષા પાસ કરે છે.અને કોમલ પોતાના પિતાનું સપનું સાકાર કર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *