મુકેશ અંબાણી ઇન્ટરવ્યૂમાં ફક્ત આ બે સવાલ પૂછે છે

TIPS

ઇન્ટરવ્યૂ આપનાર દરેક વ્યક્તિના મનમાં સવાલ ઉભો થતો હશે કે મને ત્યાં શું પૂછવામાં આવશે. આવા સવાલો દરેક લોકો ને થતા હોય છે. ઘબરાહટ પણ થતી હોય છે. તે દરમિયાન તમને અવનવા પ્રશ્નો પણ ઉદભવતા હશે. પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા, શરીરનો હાવભાવ કેવો રાખવો તેવી અનેક મૂંઝવણો તમને થઇ હશે.

મુકેશ અંબાણી દેશના સૌથી મોટા બિઝનેસમેન છે અને તેમની સૌથી મોટી કંપની રિલાયન્સ છે. સૌથી મોટો સવાલ એ છે કે તેઓ ઇન્ટરવ્યૂમાં શું પૂછસે. જેનું ઇન્ટરવ્યૂ થઇ રહ્યું છે તે ફ્રેશર તો હશે નહીં. તે બહુ અનુભવી હશે અથવા કોઈ ઓફિસર હશે. રિલાયન્સ અત્યારે MBA વાળા ને એટલું મહત્વ નથી આપતું. અત્યારે આ કંપની આઇ.એ.એસ ને લઇ રહી છે. ઉપરના લેવલે તેમને પહેલું પ્રભુત્વ આપવામાં આવે છે. મુકેશ અંબાણી ની કંપનીમાં સો થી પણ વધુ આઈ.એ.એસ ઓફિસર છે.

જાણવામાં આવ્યું છે તે પ્રમાણે તેઓ સાધારણ બે સવાલ પૂછે છે. જેમ કે તમે ઉદાહરણ તરીકે સમજી લો કે એક વીજળી ઉતપન્ન કરતો પ્લાન્ટ છે તે ૫૦૦ મેગાવોટ્ટ વીજળી ઉત્પન્ન કરે છે તે ૧૦૦૦ મેગાવોટ ઉતપન્ન કરવો જોઈએ.તેના માટે જેટલું બજેટ જોઈએ તેટલું લઇ શકો છે. ઇન્ટરવ્યૂ આપનાર વ્યક્તિ કહે છે કે તેના માટે મારે ૫૦૦ કરોડ જોઈએ. તેટલામાં બધું મનેજ કરી લેવાનું તમારે જે કરવું હોય તે કરી શકો છો. તેના માટે તમે ગાડી આપો બંગલા આપો એ તમારી મરજી પણ બદલામાં વર્ષે તેના ૭૫૦ કરોડ કમાઈને આપવાના.

આ રીતે કંપની આગળ વધી રહી છે. તેમને કંપની વિષે જણાવવામાં આવે છે અને પ્રોફિટની વાત કરવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સી.એ.ઓ. છે તેને ચાર્ટડ પ્લેન આપ્યું છે. તે વ્યક્તિ દરરોજ મુંબઈથી જામનગર આવે છે ને જાય છે. આવા ટોપ લેવલ પર ૨૫૦ ની આસપાસ લોકો છે. તે વ્યક્તિને રિલાયન્સ અઢી કરોડ રૂપિયા સેલરી આપે છે અને તેના પરિવારને દર ત્રણ મહિને અઠવાડિયાની ફોરેન ટ્રીપ આપવામાં આવે છે.

એવું નથી કે તેઓ કઈ અલગ વ્યક્તિ છે તેઓ પણ આપણા જેવા જ છે. થોડી મહેનતની જરૂર છે. આપણે પણ તે લેવલ અથવા તેનાથી પણ આગળ જઈ શકીએ છીએ. મોટા ભાગના લોકો આરસ અને ઘભરાહટના કારણે રહી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *