ધીરુભાઈ અંબાણીના નામે ટીના અંબાણીએ બનાવી ફાઇસટાર હોટલ કરતા પણ તારી હોસ્પિટલ અને અંબાણી…..

India ગુજરાત

મુકેશ અંબાણી અને તેમનો પરિવાર આજે ઐશ્વર્ય અને વૈભવી જીવન જીવે છે. મુકેશ અંબાણીએ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીએ શરૂ કરેલા બિઝનેસને નવી ઊંચાઈએ લઈ ગયા છે. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની વાત કરીએ તો હાલમાં મુકેશ અંબાણી અને

અંબાણી વચ્ચે કોઈ ખાસ સંબંધ નથી. મુકેશ અંબાણી દિવસેને દિવસે અમીર થઈ રહ્યા છે, જ્યારે અનિલ અંબાણીની પાસે મુકેશ અંબાણી જેટલી સંપત્તિ નથી, મુકેશ અંબાણીએ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક ખાસ હોસ્પિટલ શરૂ કરી છે. તેને મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી સંભાળશે.

જાણવા મળ્યું છે કે 1 નવેમ્બર 2022ના રોજ ટીના અંબાણીએ મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ નામની ભવ્ય હોસ્પિટલના લોન્ચની તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.

જેમાં ટીના અંબાણી સાથે હોસ્પિટલનો સ્ટાફ જોવા મળે છે, પરંતુ ખાસ વાત એ છે કે આ શુભ અવસર પર મુકેશ અંબાણી કે તેમના પરિવારનો કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં ભાગ લેતો જોવા મળ્યો નથી. ટીના અંબાણીએ પોસ્ટ કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે તેણે

આ પ્રસંગે તેના સસરા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની તસવીર તેમજ કુલદેવતા શ્રીનાથજી અને ભગવાન ગણેશની તસવીરો મૂકી છે. આ સાથે શ્રીનાથજીનું પૂજન કરીને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *