અફઘાન ધરતી પર કોઈ દિવસ શાંતિ જોવા મળી નથી ત્યાં બંદૂક ચાલવાનો આવજ અફઘાન લોકો માટે નવાઈ નથી ત્યાં હજારો સૈનોકાના બલિદાન આપી ચુક્યા છે.જયારથી અફઘાન ધરતી પર તાલિબાની સ્થાપના થઇ છે ત્યારથી અફઘાનિસ્તાનની શાંતિ ખોરવાઈ ગઈ છે.અત્યારે હાલ અફઘાન ઉપર તાલિબાનનું શાશન ચાલી રહ્યું છે.
જ્યારથી અફઘાન ઉપર તાલિબાને પોતાનો કબ્જો મેળવો છે.ત્યારથી ત્યાંના સ્થનિક લોકો તાલીબાના ડરના કારણે પોતાનો દેશ છોડીને બીજા દેશમાં જવા તૈયાર થઇ ગયા છે.અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમા લોકો પોતાની બધી માલ મિલ્કત છોડી ને પોતાનો દેશ છોડીને જવા માગે છે.ત્યાંના હાલત એટલા ખરાબ થયા કે એરપોર્ટ ઉપર દેશ છોડીને જવા માટે લોકો વિમાન પાછળ દોડતા જોવા મળે છે.તે ઉપરથી નક્કી કરી શકાય કે તાલિબાનથી લોકોમાં કેવો ભયનો માહોલ છે.રાજધાની કાબુલમાં તાલીબાના લડાકુ ખુલ્લે આમ પોતાની બંદૂક લઈને ફરે છે.જે તેમની વિરુદ્ધ બોલે તેમને અવનવી સજા આપવામાં આવે છે.અફઘાન રાષ્ટ્પ્રતિ અફઘાન તાલિબાનથી ડરીને પોતાનો દેશ છોડીને ચાલ્યા ગયા છે.હવે અફઘાન દેશના લોકોની તાલિબાનથી રક્ષા કોણ કરશે.હજુ પણ પોતાના દેશના પ્રત્યે વફાદાર કેટલાક નેતા અફઘાનમાં છે.તે લોકો પોતાના જીવની પરવા કર્યા વગર તાલિબાન સાથે લડાવ તૈયાર છે.તેમને ખબર છે કે આપણી જોડે તાલિબાન જેટલું સૈન્ય તાકાત નથી તો પણ તે તાલિબાન સાથે લડવા તૈયાર છે.
અફધાના ચરકીત જિલ્લાની મહિલા ગવર્નર સલીમા મઝારી જે અફઘાનિસ્તાનના પ્રથમ મહિલા ગવર્નર હતા જેમને પોતાના કાર્યકર દરમિયાન તાલિબાન ઘણા આતંકવાદીઓને ધૂળ ચટાવી નાખી હતી.તેમના ખોફ એટલો હતો કે તેમના પ્રાંતમાં આવતા પહેલા તાલિબાન પણ એક વિચાર કરતું હતું.તેમને ઘણા વર્ષો થી તાલિબાન વિરુદ્ધ યુદ્ધ કર્યું છે.જયારે તાલિબાને આખા અફઘાનિસ્તાન ઉપર કબ્જો મેળવી લીધો તોપણ સલીમાં મઝારી હાર નથી માનતી
તાલિબાન પોતાના સૈન્યની તાકાતનો ઉપયોગ કરીને સલીમાં મઝારીના પ્રાંત ઉપર કબ્જો મેળવી લેછે.સલીમાં મઝારી પોતાની બધી તાકાત લગાવીને તાલિબાન સાથે લડે છે.તાલિબનું સૈન્ય તાકાત વધારે હોવાથી તે હારી જાય છે.તાલિબાન સલીમા મઝારીને ગિરફ્તાર કરી લેછે.તાલિબાન પોતાના વિરુદ્ધ બોલતા લોકોના કેવા હાલ કરે છે તે બધા લોકો ભુતકારમાં જોઈ ચુક્યા છે. તાલિબાને ભૂતકાળમાં રાષ્ટ્પ્રતિ ને રુંવાટા ઉભા થઇ જાય તેવી સજા આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા