શ્રાવણ મહિનો એટલે પવિત્ર મહિનો કહેવામાં આવે છે.શ્રાવણ મહિનાને હિન્દૂ ધર્મમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે.આ મહિનામાં દેવા ના દેવ મહાદેવને પૂજવામાં આવે છે.ભક્તો માટે મહાદેવ ને પૂજવાનો સર્વશેઠ સમય એટલે શ્રાવણ મહિનો.આ મહિનામાં મહાદેવના મંદિરોમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી.લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મહાદેવના મંદિરમાં આવતા હોય છે.લોકો મહાદેવને અલગ અલગ અભિષેક ચડાવતા હોય છે અને મહાદેવની પૂજા કરતા હોય છે.
મહાદેવના દરબારમાં આવેલો ભક્ત કોઈ દિવસ નિરાશ થઇ ને નીકરતો નથી મહાદેવ બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.પણ તે ભક્તની પ્રાર્થના સાચા મન થી કરતો હોવો જોઈએ.મહાદેવને પોતાના દુઃખ અનુસાર અભિષેક કે ફૂલ ચડાવવા જોઈએ આજે હું તમને તેના વિષે માહિતી આપીશ
જો તમારા લગન જીવનમાં ઉતાર ચડાવ થતા હોય અને પતિ પત્ની જોડે રોજ ઝગડા થતા હોય તેવા લોકો શ્રાવણ મહિનામાં એક નાનકડો ઉપાય કરવાથી તમારા દાંપત્ય જીવનમાં ખુશી પાછી દોડતી આવશે.જો તમારા ઘરની આજુ બાજુ શિવજી નું મંદિર આવેલું હોય તો જઈને શિવલિંગ ઉપર પાણીનો અભિષક કરવામાં આવે તો પણ તમારા બધા પાપ ધોવાઈ જશે.જો શિવજીની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવેતો શિવજી તમારા ઉપર અવશ્ય પ્રસંદ થશે.
શિવલિંગ ઉપર જો તમે બીલી પત્ર અને સાથે દિપક પ્રઘટાવો તો તમારા દાંપત્ય જીવનમાં આવતી બધી મુશ્કેલી જતી રહશે.પતિ પત્ની વચ્ચે થતા ઝઘડાનું નિવારણ આવશે અને ફરીથી તમારો લગન જીવન સુખેથી ચાલવા માંડશે. શિવજી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરતા હોવાથી તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે.
શિવલિંગ ઉપર જો દૂધનો અભિષેક કરવામાં આવેતો તેને ખુબ શુભ માનવામાં આવે છે.દૂધના અભિષેક થી તમારા ઘરમાં સુખ સંપત્તિ વધશે.દૂધનો અભિષેક શ્રાવણ મહિનાના દરેક સોમવારે કરવામાં આવેતો ખુબ લાભદાયક નીવડી શકે છે.દૂધના અભિષેક થી ઘરમાં ધન વધવા લાગશે.ઘરની બધી સમસ્યા દૂર થતી જાણશે