રક્ષાબંધન ના દિવસે પોલીસવાળા ને દુર્ગા માતાએ પ્રઘટ થઇ રાખડી બાંધી આ જોઈ લોકોના હોશ ઉડી ગયા

Uncategorized

દોસ્તો એકવીસમી સદીમાં લોકોને ભગવાન ઉપર થી વિશ્વાસ ઓછો થતો જાય છે.લોકો ભગવાને ભૂલતા જાય છે.પણ આજે પણ ભગવાન ઉપર શ્રદ્ધા રાખનાર લોકો ધરતી ઉપર છે.જ ભગવાને પોતાના દરેક કામમાં યાદ કરતા હોય છે.ભગવાન ઉપર તેમની શ્રધા ખુબ વધારે હોય છે.તેથી તેમને ભગવાન પણ પોતાની કૃપા મનમુકીને વરસાવતા હોય છે.આજે હું એક એવી ઘટના વિષે વાત કરવાનો છું જેના ઉપર તમને વિશ્વાસ નહીં થાય

અજય શર્માનો વ્યક્તિ પોલીસમાં ૧૮ વર્ષ થી નોકરી કરતો હતો.અજય માં દુર્ગાનો ખુબ મોટો ભક્ત હતો તે પોતાના દરેક કાર્યમાં દુર્ગામાં ને યાદ કરતો હતો માં દુર્ગાની રોજ સવારે ઉઠીને પૂજા કરતો એક સમય અજયની બદલી દેહરાદૂનમાં થાય છે.તેવામાં રક્ષાબંધનો તહેવાર આવે છે પણ અજય રક્ષાબંધ તહેવાર ઉજવવા પોલીસ વિભાગ તરફ થી રજા મળતી નથી.

રક્ષાબંધના એક દિવસ પહેલા અજય પોતાના ઘરે ફોન કરીને જણાવે છે. માં આ રક્ષાબંધ ઉપર હું ઘરે આવી શકું તેમ નથી તેથી બહેને કહો મારી રાખડી પોસ્ટ કરાવી નાખે તેની માં એટલું સાંભરી તેનો ફોન કાપી નાખીને રોવા માંડયે છે.કારણ કે અજય ની બહેન બે દિવસ પહેલા મુત્યુ પામી હતી તે વાતની ખબર અજય ને આપવામાં આવતી નથી.

રક્ષાબંધના દિવસે અજયની બહેન તેના પતિ સાથે અજય ના ઘરે આવે છે આ જોઈ અજય ખુબ ખુશ થાય છે.અજય બહેન જોડે રાખડી બઁધાવે છે.બધા જોડે બેસીને ખાય છે પછી તેની બહેન જતી રહે છે.થોડા સમય પછી અજયને રજા મળવાથી અજય પોતાના ઘરે જાય છે.ત્યાં જઈ પોતાની બહેનની તસ્વીર ઉપર હાર જોવે છે.અને તેની માં ને પૂછે છે કે મારી બહેન ક્યાં છે. અજયની માં તેને આખી વાત કહે છે કે તારી બહેન રક્ષાબંધના બે દિવસ પહેલા મુત્યુ પામી છે.આ પછી અજય કહે છે તે દિવસ મારી બહેને મને રાખડી બાંધી છે

અજયની માં આબધી ઘટના તેમના પુજારીને કહે છે.પૂજારી કહે છે તે તારી બહેન નહીં પણ સ્વંમ માં દુર્ગા હતા પૂજારી કહે છે અજય ઉપર માં દુર્ગા ના આશીર્વાદ હંમેશાથી રહેલા છે.તે અપને બધા જાણીયે છીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *