હાલ ખૂજરભાઈ ખુબ માનવસેવાના કામ કરી રહ્યા છે.ખજુરભાઈ ને કોણ ના ઓરખતું હોય આજે ખજુરભાઈ ગુજરાતમાં ખુબ પ્રખ્યાત છે.તે એક હાસ્ય કલાકર છે તેમને મૂળ નામ નીતિન જાની છે.પણ આજે તેમને ખજૂર ભાઈ તરીકે બધા ઓરખે છે. તેમની ઉંમર નાની હોવા છતો પોતે કામ એવા કર્યા કે મોટી ઉંમરના લોકોને શરમ આવે.
થોડા સમય પહેલા ગુજરાતમાં એક ભયાનક વાવાઝોડું આવ્યું હતું.તે વાવાઝોડામાં ઘણું નુકશાન થયું હતું.તેમાં લોકોના મકાન પાક વગેરે નાશ પામ્યા હતા તેવા લોકોને આજે મદદ ની ખુબ જરૂર હતી ત્યારે ખજુરભાઈ ત્યાંના અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવાનું ચાલુ કર્યું.ખજુરભાઈ અને તેમની ટીમે ઘણા બધા પરિવારો માટે ઘર બનાવી આપ્યા છે.ખજુરભાઈ પાછલા ઘણા સમયથી ત્યાં રોકાયા છે. તે પોતાના ઘરે પણ નથી આવતા તે રાત દિવસ માનવ સેવાના કર્યો કરે છે.
ખજૂર ભાઈ ને ખબર પડી કે લોકોને પીવાના પાણી તકલીફ પડે છે. તો તેમને તાત્કાલિ ધોરણે પીવાની ટાંકીઓ મંગાવી તે લોકોને પાક મકાન બનાવી આપે છે તે પણ એક રૂપિયો લીધા વગર આજે તેમની આખા પંથકમાં ખુબ વાહ વાહ થાય છે. હાલ તેમને એક દાદીને રહેવા માટેનું ઘર વાવાઝોડામાં પડી ગયું હતું તો ખજૂર ભાઈ બે દિવસમાં મકાન બનાવી આપે છે.
ખમ્ભા તાલુકાના જીકીયારે ગામે એક દાદી રહે છે. જેમનું નામ મુક્તાબેન મહેતા છે. તેમનું ઘર વાવાઝોડાના કારણે પડી ગયું હતું પણ દાદી પાસે પૈસા નહોવાથી તે ઘર બનાવી શકતા નહતા તે વાત ની ખબર ખજૂર ભાઈને પડી તો તેમને દાદી માટે ખ્યાલી બે દિવસમાં આખું ઘર બનાવી નાખ્યું.મુકતાબહેને એક દીકરો છે પણ તેની તબિયત સારી નહોવાથી તે કામ કરી શકતો નથી
ખજૂર ભાઈએ ઘણા બધા લોકોને નવા મકાન બનાવી આપ્યા છે.ખજૂર ભાઈ રૂબરૂ હાજર રહીને આબધા કામો કરાવે છે. તેમને અસરગ્રસ્ત પરિવારોને ખુબ મદદ કરી છે લોકો તેમને ખોબા ભરી ભરીને આર્શીવાદ આપે છે.