રસ્તામાં ચાલતા સમયે આ વસ્તુ દેખાયતો તેના જોડે થી પસાર થવું નહીં.નહિતર મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો

TIPS

દોસ્તો ઘણી વખત રસ્તામાં જતી વખતે એવી વસ્તુ જોવામાં આવે છે.જેનાથી તમારા ઉપર તેની વિપરીત અસર પડે છે.આવી વસ્તુ અંજાનામાં અપને તે વસ્તુની ઉપરથી પસાર થઇ જતા હોય છે.પણ તેમ કરવું અશુભ માનવામાં આવે છે.આ બધી વસ્તુ શરીરિક તથા માનસિક બંને પ્રકારથી પરેશાન કરે છે.તો આજે આપણે તેના વિષે વાત કરીશું

દોસ્તો ઘણી વખત શેરી કે મહોલ્લા માંથી પસાર થતી વખતે કોઈક વ્યક્તિએ સ્નાન કરીને તે પાણી રસ્તામાં ફેંકે છે.આમ જોવામાં આવે તો આ એક ગંદુ પાણી છે તેથી તેને ઓરંગીને જઈ શકો છો.હિન્દૂ પુરાણોમાં સ્નાન કરવાના ચાર પ્રકાર પડવામાં આવ્યા છે મુનિ સ્નાન,દેવ સ્નાન ,માનવ સ્નાન અને રાક્ષસ સ્નાન જયારે તમે સ્નાન કરો છો ત્યારે તમારા શરીરમાં આવેલી નકારત્મક ઉર્જા પણ પાણી સાથે ભરી જાય છે.અને તેવું પાણી તમે ઓરંગો તો નકારાત્મક ઉર્જા તમારી સાથે આવી જાય છે.

દોસ્તો ઘણી વખત પોતાના ઘરે કે શેરીમાં મુત્યુ પામતા પ્રાણીઓ લોકો રસ્તા ઉપર નાખી દેતા હોય છે.ઘણી વખત રસ્તા ઉપર થતા અકસ્માતમાં પણ પ્રાણીઓ ના મુત્યુ થતા હોય છે.અને તેમનું મૃત શરીર ત્યાંજ પડેલું રહેતું હોય છે.તો આ પ્રાણીઓ મૃત શરીર જોડે જવું નહીં તેને કોઈ દિવસ ઓરંગવું નહીં અને જો તમે તેની નજીક જતા રહો તો ઘરે જઈને સ્નાન કરી લેવું હિન્દૂ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મુત શરીર હોય પ્રાણી નું હોય કે મનુષ્યનું હોય દરેકના જોડે દૃષ્ટ આત્માનો જમાવડો હોય છે

જો રસ્તામા વ્યક્તિએ પોતાના માથાના બાલ કાપીને નાખ્યા હોય તો તેનાથી દૂર રહેવું કારણકે એવું કહેવાય છે જો ભોજન માં બાલ આવેતો તે ભોજન પેશજ નું ભોજન કહેવાય તમારે કોઈ દિવસ કાટો વારા રસ્તા પર જવું નહીં અને અશુભ માનવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ કંટારા રસ્તા ઉપર ચાલે તો તેને ઇજા તો થાય છે.સાથે સાથે આ કાંટા તેના જીવને પણ દુર્ભાગ્ય કરી મૂકે છે

આ વસ્તુ થી ખાસ દૂર રહેવું ત્રાત્રિક વિધાથી ઉતારેલી વસ્તુ રસ્તામાં દેખાય તો તેનાથી દૂર જતા રહેવું અને શક્ય હોય તો પોતાનો રસ્તો બદલી નાખવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *