શમશાનમાં પોતાના ભક્તને બચવા ખુદ શિવજી પ્રઘટ થયા તે જોઈને લોકોના હોશ ઉડી ગયા

Uncategorized

તો મિત્રો આજના યુગમાં ભગવાન પોતાના ભક્તોને ચમત્કાર આપીને ભક્તના દુઃખ દૂર કરતા હોય છે.જે લોકોને ભગવાન ઉપર શ્રદ્ધા હોય છે તેવા લોકોને ભગવાન કયારે પણ દુઃખી કરતા નથી આજે પણ ઘણા એવા ભક્તો હોય છે જે પોતાના કોઈ પણ કાર્ય ની શરૂઆતમાં ભગવાને યાદ કરતા હોય છે.તેવી એક ઘટના વિષે જણાવીશ જે જાણીને તમને વિશ્વાસ નહીં થાય પણ આ એક સાચી ઘટના છે.

આ ઘટના નોયડામાં રહેતા નિશાંતની છે.તે નોઈડાના શમશાનમાં કામ કરતા હતા તેમને આ કામ ગમતું નહતું પણ પોતાની મજબૂરી થી તે લાશો બાળવાનું કામ કરતા હતા તેમનો પરિવાર ઉત્તરપ્રદેશમાં રહેતો હતો તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો રહેતા હતા

નિશાંત દિવસે શમશનમાં કામ કરીને રાત્રે ત્યાંજ ઊંઘી જતા હતા તેમને શહેરમાં મકાન ભાડે રાખવાના પૈસાની સગવડ હતી નહીં નિશાંત રાત્રે ઊંઘતો હતો અને અચાનક તેમની છાતીમાં ભયાનક દબાણ થાય છે.તે ઉભા થવાના ઘણા પ્રયત્નો કરે છે પણ તે ઉભો થઇ શકતો નથી થોડા સમય પછી તેમને રાહત થાય છે પણ નિશાંતની છાતીમાં રોજ રાત્રે આ દબાણ થાય છે

નિશાંત આ વાત ત્યાંના પંડિત ને બતાવે છે.પંડિત ને તરતજ ખબર પડી જાય છે કે નિશાંતના શરીરમાં કોઈ દુષ્ટ આત્મા છે પંડિત આ વાત નિશાંતને જણાવે છે.નિશાંત વાત જાણીને ખુબ દુઃખી થાય છે.પણ પંડિત આત્માથી છુટકારો મેરવાનો ઉપાય પણ બતાવે છે.પંડિત કહે છે તું ભગવાન શિવના મંદિરમાં જઈ શિવની પૂજા કર

નિશાંત મંદિરમાં જવા માટે જાય છે પણ તે મંદિરની અંદર જવાનો પર્યન્ત કરે છે કે તરતજ તે બહારની બાજુ ધકેલાય છે.તેને ઘણા પ્રયત્નો કર્યા પણ તે મંદિરની અંદર જઈ શકતો નથી તે મંદિરની બહાર બેસીને શિવજીના મંત્રનો જાપ કરવા માંડે છે.રાત પડે એટલે નિશાંતને છાતી ઉપર દબાણ થવાનું ચાલુ થઇ જતું પણ નિશાંત મંત્ર બોલવાનું બંધ કરતો નથી તેથી તે આત્મા ખુબ હેરાન થાય છે.આત્મા ગુસ્સે થઈને નિશાંતનો હાથ તોડી નાખે છે.પણ તે શિવજીના મંત્ર બોલવાનું બંધ કરતો નથી

થોડા સમય પછી એક એક જોરદાર વીજળી શમશાનમાં પડે છે અને ઘણી બધી આત્મા નિશાંત તરફ આવે છે પણ નિશાંત શિવજીના મંત્રનો જાપ કરવાનો બંધ કરતો નથી તે બે ભાન થઇ જાય છે થોડી વાર પછી તે ભાન આવીને જોવે છે કે સ્વયં શિવજી આત્માને પકડીને ઉભા છે તે જોતાંની સાથે શિવજી ગાયબ થઇ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *