આજે અમે એવી જેલની વાત કરીશું કે જેમાં એક જ કેદી રહે છે અને આ એક કેદી ની દેખરેખ કરવા માટે પાંચ સિપાહી અને એ જેલર રહે છે. આ એક એવી દુનિયા છે કે જેમાં જોવા જઈએ તો કેટલા એ રહસ્યો જોવા મળે છે. જો તમે ભારતમાં પણ એક નજર ફેરવશો તો કઈક ના કઈક તમને એવું જાણવા મળશે કેજે તમને હેરાન કરી દેશે.
ભારતમાં ગુજરાતના દીવ મા જોશો તો એક સમુદ્ર મા મહેલ જેવી લાગતી એક જેલ આવેલી છે આ મહેલ જેવી જેલને જોતા તમને નવાઈ લાગશે કે આ જેલ છે. આ જેલ ૪૭૫ સાલ જૂની છે. આ વાત સાચી છે કે આ જેલમાં એક જ કેદી રહે છે જેનું નામ દિપક કાચી છે અને તેની ઉંમર 30 વર્ષ છે.
દિપક કાચી તેને પત્નીના મૃત્યુ ના ગુનામાં સજા ભોગવી રહે છે દિપક કાચી એ તેની પત્નીને ઝેર આપી દે મારી નાખી હતી 2013માં આ છે આ જેલ ને બંધ કરવાની સુચના આપવામાં આવી હતી એટલા માટે અહીં કેદીઓને લાવવામાં આવતા નથી કેટલાંક વર્ષો પહેલાં આ જેલમાં ૭ કેદીઓ રહેતા હતા જેમાં બે મહિનાઓ હતી અને બીજા બધા પુરુષો હતા.
તેમાંથી ચાર કેદીઓને બીજી જેલમાં મોકલવામાં આવ્યા હતા અને બે કેદીઓની સજા પુરી થઈ ગઈ હતી જેથી આ જેલમાં હવે એક જ કેદી છે. જો આખી જેલમાં એક જ કેદી હોય તો તેને સમય કાઢવો કેટલો મુશ્કેલ બની જતો હોય છે. તેને ન્યૂઝ પેપર થોડીવાર માટે વાંચવા આપવામાં આવે છે અને બે કલાક જેટલો સમય તે બે સિપાઈ જોડે ખુલ્લી હવામાં લઈ જવામાં આવે છે.