તો દોસ્તો તમે હનુમાન દાદાના ચમત્કાર તો જોયા હશે આજે પણ હનુમાન પોતાના ભક્તોને દુઃખ માંથી બહાર નિકારે છે.તેમાં શનિવારના દિવસે હનુમાનની પૂજા કરવાનો સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે.હનુમાની ભક્તિ જો સાચા દિલથી કરવામાં આવે તો હનુમાની કૃપા તમારી ઉપર આવે છે.આજે ભારતમાં હનુમાન ઘણા મંદિર આવેલા છે.અને તે મંદિરમાં થતા ચમત્કાર જોઈને વિજ્ઞના પણ હેરાન છે.આજે હું તમને હનુમાન એવા મંદિર વિષે જણાવીશ જ્યાં આજેપણ સાક્ષાત હનુમાન છે.
હનુમાનનું આ મંદિર રાજસ્થાન દૌસા જિલ્લામાં આવેલું છે.જેનું નામ મેહંદીપુર બાલાજી મંદિર છે.આ બાલાજી મંદિર માં આજે પણ સાક્ષાત હનુમાન બિરાજમાન છે.આ મંદિર જયપુરથી ૬૫ કિલોમીટર દૂર આવેલું છે.મંદિર બે પહાડોની વચ્ચે આવેલું છે.બાલાજી મંદિર ૧૦૦૦ વર્ષ જૂનું હોય તેમ માનવામાં આવે છે.અહીં હનુમાના પગમાં એક નાની કુંડી છે જેમાં પાણી કોઈદિવસ સમાપ્ત થતું નથી.
મેહંદીપુર બાલાજી મંદિરમાં ભૂત ભગાડવામાં આવે છે.શરીરમાં આવેલી દુષ્ટ આત્માને આ મંદિરમાં દૂર કરવામાં આવે છે.આ મંદિરમાં લોકોને સોકર થી બાંધેલા અથવા ઉલ્ટા લટકેલા જોવા મળી શકે છે.આ બાલાજી મંદિરમાં તથા ચમત્કાર જોઈને કોઈપણ વ્યક્તિ હેરાન થઇ શકે છે.મેહંદીપુર બાલાજી મંદિરમાં શનિવાર અને મંગરવારના દિવસે ભક્તોની ભીડ વધારે હોય છે.
જયારે સાંજે મેહંદીપુર બાલાજી મંદિરમાં આરતી કરવામાં આવે ત્યારે ભૂત વરંગેલાં લોકો ધુણતા હોય છે.મેહંદીપુર બાલાજી મંદિર ચમત્કાર જોઈને વિજ્ઞાન પણ હેરાન છે.આ મંદિરમાં વિચિત્ર નઝારો જોવા મળી શકે છે.જે લોકો આ મંદિરમાં પહેલી વખત જાય છે અને મંદિરના દ્રશ્યો જોઈને ખુબ ડરી જાય છે.પણ જ્યાં હનુમાન હોય ત્યાં કોઈપણ વ્યક્તિએ ડરવાની જરૂર નથી
વિજ્ઞાન ભૂત પ્રેતો વિષે માનતું નથી આજે આપણે આ વિષયમાં માનતા નથી પણ મેહંદીપુર બાલાજી મંદિરમાં દૂર દૂર થી હજારો લોકો ભૂત પ્રેતથી છુટકારો મેરવ્યા માટે આવે છે.આ મંદિરમાં પ્રેતરાજ અને ભૈરવદાદા મૂર્તિ છે .મંદિરમાં રોજ બે વાગ્યા પછી પ્રેતરાજની મૂર્તિ અગર ભજન થાય છે જેમાં શરીરમાં આવેલી દૃષ્ટ આત્મા બહાર કાઢવામાં આવે છે