દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેમના લગ્ન ધૂમધામથી થાય અને તેમના લગ્ન યાદગાર રહે. લગ્ન એટલે રીતિ રિવાજો થી ભરેલા પ્રસંગો હોય છે. એક દુલ્હાએ દહેજ માં માંગી મોંઘી ગાડી. દુલ્હનને એવી શીખ આપી કે દુલ્હો રોડ ઉપર જ રોવા લાગ્યો એવું તો દુલ્હને શું કર્યું કે દુલ્હો રસ્તામાં રોવા લાગ્યો.
આપણા સમાજમાં દહેજ ની પ્રથા વર્ષોથી ચાલી આવે છે અમુક વખતે દુલ્હા સામે થી દહેજ માંગતા અને અમુક વખતે દુલ્હન ના પરિવાર તેમની ખુશીથી દહેજ આપતા જ્યારે આ બંનેના લગ્નની વાત પરિવાર વાળા કરતા હતા ત્યારે જ દુલ્હાએ કારની માંગણી કરી હતી જે કાર તેને લગ્નના આગળના દિવસે જ મરી ગઈ હતી.
દુલ્હા કાર ને જોઈને ખુબજ ખુશ હતો અને તે દુલ્હનને લઈને લોંગ ડ્રાઈવ પર નીકળી જાય છે દુલ્હા ફાસ્ટ ગાડી ચલાવી રહ્યો હતો ત્યાં અચાનક જ સામે એક ભીખારી આવી જાય છે એટલે દુલ્હો ગાડી ને બીજી દિશામાં લઈ જાય છે ત્યાં ગાડીમાંથી નીચે ઉતરી દુલ્હનને ભિખારીને કહ્યું સોરી તમને કંઈક થયું તો નથી ને આલો મીઠાઈ અમારા લગ્નની જોઈને દુલ્હો જોર થી દુલ્હન ઉપર ગુસ્સો કરવા લાગ્યો
તમારા બધા જેવાં જ આ બધાને ચડાવે છે ચડાવે છે આ બધા જાણી જોઈને ગાડી ની સામે આવી જાય છે આ બધું દુલ્હનને ના ગમ્યું તેને કહ્યું કે આ ભિખારી લોકો કેટલી મહેનત કરે છે ત્યારે બે ટાઈમ નું ભોજન મળી રહે છે જ્યારે તે મારા પપ્પા જોડે થી કાર માગીને તો તમે આસાનીથી કાર મળી ગઈ જે તુ લાવી શકતો ન હતો હવે બતાવો કે ભિખારી કોણ છે આ સાંભળી દુલ્હો વિચારમાં પડી જાય છે અને રોવા લાગે છે. જે લોકો દહેજ લે છે તેમને તે દીકરીએ એક ઉત્તમ ઉદાહરણ આપ્યું.