હાસ્ય સમ્રાટ ખજૂર ભાઈ કેમ રડી પડ્યા

Uncategorized

દોસ્તો હાસ્ય કલાકર ખજુરભાઈને કોણ નથી ઓરખતું ગુજરાતમાં નાના બાળકથી લઈ મોટા વડીલ સુધી બધા લોકો હાસ્ય સમ્રાટ ખજૂર ભાઈને ઓરખતા હશે.તે બધા લોકોના દિલ માં રાજ કરે છે.ખજૂર ભાઈ આજે વિડિઓ બનાવે છે.તે વિડિઓ લોકોને ખુબ મનોરંજન પૂરું પડે છે.તેમના દરેક વિડિઓ યૂટ્યૂબ ઉપર ટેન્ડિંગમાં ચાલતા હોય છે.ખજૂર ભાઈ માનવ સેવામાં કરવામાં ખુબ માને છે.જે ખજૂર ભાઈ હાસ્યના વિડિઓ બનાવી ને લોકોને હસાવાનું કામ કરે છે.તે આજે ખુદ કેમ રડી પડ્યા તે જાણો

તો દોસ્તો તમને ખબર હશે કે થોડા સમય પહેલ ગુજરાતમાં તાઉતે નામનું વાવાઝોડું આવ્યું હતું.તે વાવાઝોડું જે વિસ્તાર માંથી પસાર થયું હતું ત્યાં ખુબ ભયાનક નુકશાન થયું હતું આજેપણ તે વિસ્તારમાં નુકશાન જોઈ શકાય છે.તાઉતે વાવઝોડાયે લોકોને રહેવા માટેનો આશરો પણ નથી રહેવા દીધો તે વિસ્તારના લોકોના મકાન પણ વાવાઝોડામાં પડી ગયા હતા.તાઉતે વાવાઝોડાથી લોકો ખુબ હેરાન થયા હતા.

ખજુરભાઈ અને તેમની ટિમ આજે વાવોઝોડથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં ફરીને જે લોકોને વાવાઝોડામાં રહેવાનું મકાન પડી ગયું હોય તેવા લોકોને નવું મકાન બનાવી આપે છે.તે સેવાનું કાર્ય પાછલા ઘણા સમય થી કરે છે.તેમને અત્યાર સુધીમાં જરૂરિયાત મંદ લોકોના ઘર બનાવી આપ્યા છે.

તેમને થોડા સમય પહેલા પીવાના પાણી તકલીફ લોકોને પડતી હતી તો ખજૂર ભાઈ અને તેમને ટીમે ટાંકીઓ લાવીને આપી હતી તેમને ઘણા લોકોને ઘર બનાવી આપ્યા છે.જે લોકોને ખજૂર ભાઈ મદદ કરી છે તે લોકો ખજૂર ભાઈને ખોબા ભરી ભરીને આશીર્વાદ આપે છે.જાભર ગામે પોપટભાઈ ભરવાડનું ઘર વાવાઝોડામાં પડી ગયું હતું તો તેમને માત્ર ૨૪ કલાકમાં તેમનું ઘર બનવી આપ્યું હતું.

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે એક ભૂદેવ દાદા રહે છે.તેમનું ઘર વાવાઝોડામાં પડી ગયું હતું તો ખજુરભાઈ ભૂદેવ દાદા ને ઘર બનાવી આપવા માટે થોરડી ગામે જાય છે.ત્યાં તે ભૂદેવ દાદા ની મુલાકાત કરે છે.ભૂદેવ દાદા ને પગ ખુબ દુખે છે.તેથી તેમને ચાલવામાં ખુબ તકલીફ પડે છે.ભૂદેવ દાદા પોતાના દુઃખ ખજૂર ભાઈને રડતા રડતા કહે છે.તેમના દુઃખ જોઈ ખજૂર ભાઈની આંખ માંથી આંસુ નિકરી જાય છે.તે પોતાને રડતા રોકી શકતા નથી.દાદા ને ખજૂર ભાઈ ઘર બનાવી આપે છે અને દાદા ખજૂર ભાઈના માતા પિતાને પ્રણામ કરે છે.ખજૂર ભાઈ જીવનમાં ખુબ પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *