આ સાત દાણા સાત દિવસ સુધી ખાઈલો પછી જોવો પેટની ચરબી બરફની જેમ ઓગળી જશે

Health

અત્યારે મોટે ભાગે લોકોને બહારના ખોરાક લેવાના વધી ગયા છે.આજે અપને બધા બહારના ફાસ્ટ ફૂડ ખાવાનું વધારી દીધું છે.ફાસ્ટ ફૂડ કે હોટલના મસાલેદાર ખોરાક ખાવાથી લોકોને શરીરમાં મોટાપો આવતો હોય છે તેના લીધે પેટ વધવા લાગે છે અને શરીર નો આખો બાંધો બદલાઈ જતો હોય છે.ચરબી ઘટાડવા લોકો ખુબ કસરત કે ડાયટ ફોલો કરતા હોય છે.કસરત કરવી સારી વાત છે.પણ આજે હું તમને એક એવો ઘરેલુ નુસક્કો બતાવીશ જે નથી તમારા શરીરની ચરબી બરફની જેમ ઓગળી જશે.

તો મિત્રો તમારા બધાના ઘરે લસણ તો હશે લસણ ની સાત કરી લ્યો ઘણા લોકોને લસલની સુવાસ પણ નથી ગમતી પણ લસણ ખાવું શરીર માટે ખુબ ફાયદાકારક છે.તેના માટે તમારે લસણ ને તમારે થોડું શેકી લેવાનું જેથી તમે લસણ ને સહેલાઈથી ચાવી શકો લસણ તમારા શરીરમાં આવતી ઘણી બીમારી અટકાવે છે લસણ થી શરીરની ચરબી બરફની જેમ ઓગળી જશે

કેન્સલ જેવી ખતરનાક બીમારીમાં પણ લસણ નું સેવન ખુબ ફાયદાકારક સાબિત થતું હોય છે.જે લોકો હાઈ બીપીની તકલીફ હોય તેવા લોકો માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.તે બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે.તે શરીરની નસો બ્લોક થતા રોકે છે.જે લોકોને હ્રદય ની લગતી બીમારી હોય તેવા લોકોએ લસણ ની એક કરીનું રોજ સેવન કરવું જોઈએ.તે શરીરના કોલેસ્ટ્રોય ઘટાડે છે.શરીરની ઇમ્યુનીટી વધારે છે.બીમારી સામે લડવામાં તાકાત આપે છે.રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.

શરીરની ચરબી ઘટાડવા માટે રોજસવારમાં એક કરી લસણ થોડા ગરમ પાણી સાથે લસણને ચાવીને ખાવો થોડા સમય માટે આ ઘરેલુ નુસક્કો અપનાવો પછી જોવો તમારા શરીરની ચરબી ઓગળવા લાગશે લસણનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી તમારા શરીરની બીમારી પણ ગાયબ થઇ જશે લસણ શરીર માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.તેનો ઉપયોગ ઘણી ઔષધીમાં પણ કરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *