એક છોકરો રોજ ૩૨ કિલોમીટર ચાલીને નોકરી પર જતો હતો પરંતુ એક દિવસ પોલીસ ની ગાડીએ તેનો પીછો કર્યો એવું તો શું થયું કે પોલીસ પણ હેરાન રહી ગઇ.

Uncategorized

વોલ્ટર ૨૦ વર્ષ નો છોકરો હતો પરંતુ તેનામાં એટલી સમજણ હતી કે જલ્દી પૈસા કમાઈને તેની માતાને મદદ કરવી. તેને ખબર હતી કે આ કામ મુશ્કેલ છે. તેમની પરિસ્થિતિ ખરાબ હતી.

અલાબામા આયા પછી તેને ખબર પડી કે બેલ હોપસ્મ નામની કંપનીમાં ટ્રાન્સપોર્ટ ની કંપની છે તેમાં એક વેકેન્સી છે. પરંતુ આ કંપની તેના ઘરથી ૩૨ કિલોમીટર દૂર હતી પણ તેને તેની જૂની ગાડી પર વિશ્વાસ હતો એટલે તેને ફોમ ભરી દીધું.

તેનું ઈન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું ત્યાં તે સિલેક્ટ થઇ જાય છે તે પાછો ઘરે જતો હોય છે ત્યારે ઘર થી થોડો દૂર હતો ત્યાં તેની ગાડી મા આગ લાગી જાય છે. તેને કંપનીમાં ફોન કરી કીધું હું હાલ જોબ કરી શકું તેમ નથી તો કંપની માંથી કીધું કે બીજા કોઈક ને લઈ લેશે તેને બહુ રિક્વેસ્ટ કરી બે દિવસ રાહ જોવા કીધું.

તેને ઘરે જઈ વિચાર્યું અને જોબ કરવાનો નિર્ણય લીધો. તે સાત કલાક ચાલે ત્યારે તે તેની કંપની મા પહોંચતો તે રાત્રે બાર વાગ્યે ઘરેથી ચાલતો નીકળી જતો થોડાક દિવસ ચાલીને ગયા પછી અડધા રસ્તે પહોંચી તેના પગ થાકી જતા હતા.

એક દિવસ તે ચાલતો હતો ત્યારે એક ગાડી દસ મિનિટથી તેનો પીછો કરી રહી હતી તે ગાડી પોલીસની હતી પોલીસે તેને પૂછ્યું આટલી જલદીમાં ક્યાં જાય છે પરંતુ તેના મોઢામાંથી અવાજ નીકળ્યો જ નહીં અને પોલીસે તેને ગાડીમાં બેસવા ઓર્ડર કાર્યો. પછી તેને સચ્ચાઈ બતાઈ પરંતુ પોલીસને તેના પર વિશ્વાસ ના થયો.

તે બોલ્યા વગર પોલીસની ગાડીમાં બેસી રહે છે અને તે સમયથી પહેલા તેની નોકરી પર પહોંચી જાય છે અને તે પોલીસને ધન્યવાદ કરે છે અને ત્યાંથી વોલ્ટર ની કિસ્મત બદલાઈ ગઈ. પોલીસ પણ તેની સાથે કંપનીમાં જાય છે હકીકત બતાવે છે. બધા હેરાન થઈ જાય છે આ સાંભળીને એના પછી વોલ્ટર ની કિસ્મત ચમકી ઊઠે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *