ગણેશ ચતુર્થીનો શુભ પ્રારંભ થઇ ચુક્યો છે.ઘણા બધા લોકો એ પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિ ની સ્થાપના કરી લીધી છે.ભગવાન ગણેશની સ્થાપના કરવાથી ઘરના બધા દુઃખ ગણેશજી જયારે તેમનું વિસર્જન કરવામાં આવે ત્યારે સાથે લઇ જાય છે.ગણેશજી ની સ્થાપના કર્યા પછી તેમની રોજ સવાર સાંજ પૂજા કરવામાં આવે છે અને તેમને અલગ અલગ ભોગ ચડવામાં આવે છે.ભગવાન ગણેશની જેના ઘરે સ્થાપના કરવામાં આવે તેના ઘર ઉપર ભગવાન ગણેશ પોતે મહેરબાન થાય છે.ભગવાન ગણેશ આ ચાર રાશિ ઉપર ખુબ મહેરબાન થશે
કુંભ:-આ રાશિના જાતકો ઉપર ભગવાન ગણેશની સીધી કૃપા વરસ છે.આ રાશિ વારા લોકોનું જીવન ખુશીયો થી ભરપૂર રહશે.ગણેશજીની કૃપાથી અટકેલા બધા કામ જલ્દી પુરા થશે.નોકરી રોજગારમાં સુવર્ણ તક મળશે.આ રાશિ વારા લગ્ન અટકેલા હોય તેવા લોકોના ખુબ જલ્દી શુભ મુરતમાં લગ્ન થશે.ધંધા માં પ્રગતિ કરવાની સુવર્ણ તક મળશે તેના માટે તેને લગતા પ્રયત્નો કરતા રહેવું પડશે.
તુલા:-આ રાશિના જાતકો ઉપર ભગવાન ગણેશ પોતે મહેરબાન થશે.ગણેશજી ની કૃપાથી તુલા રાશિ વાળા લોકોના જીવનમાં શુભ બદલાવ આવવાના છે.પૈસાને લગતી બધી સમસ્યાઓ નું થોડા સમયમાં નિવારણ આવી શકે છે.તેમને સારી નોકરી મળવાના ખુબ ચાન્સ છે તેના માટે યોગ્ય તક શોધવાની જરૂર છે.ગણેશજી ની કૃપા વરસવા માટે લાડુનો ભોગ ગણેશજી ને ચડાવો ખુબ જરૂરી છે.
કન્યા:- આ રાશિના જાતકો ઉપર ભગવાન ગણેશ ખુબ રાજી થયા છે.ઘણા વર્ષો પછી આ રાશિના જાતકો ઉપર ગણેશજી ની કૃપા દ્રષ્ટિ પડશે.જીવનમાં ચાલતી બધી તકલીફો દૂર થતી જણાશે.જો તમે બેરોજગાર હોય તો તમને યોગ્ય નોકરી મળી શકે છે.ખુબ જલ્દી લગ્ન થઇ શકે છે.વર્ષો થી નુકશાન કરતો ધંધો ખુબ ટૂંકા સમયમાં સફળતા પ્રપ્ત કરશે.
મેષ:- આ રાશિના જાતકો ઉપર ભગવાન ગણેશની કૃપા વરસવા લાગશે.તેમના જીવનમાં ચલતા સંઘર્ષનો અંત આવશે.ઘરમાં ચલતા ઝગડાનું નિવારણ આવશે.લગ્ન જીવનમાં ચાલતા ઝગડાનો અંત આવશે.નોકરીમાં પ્રમોશન મળવાની સુવર્ણ તક મળશે