ઉંદરના દર જોડે મુકો આ એક વસ્તુ ગણેશજી સ્વયં કરશે ધનવર્ષ

TIPS

તો મિત્રો તમે જાણતા હશો કે હાલ ગણેશ ચતુર્થી નો ઉત્સવ ખુબ ધામ ધૂમ થી ઉજવામાં આવે છે.ભગવાન ગણેશને પોતાના ઘરે સ્થાપના કરવામાં આવે છે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે ગણેશજી થોડા દિવસ માટે આપણા ઘરમાં રોકાય છે પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે ગણેશજી ઘરમાં આવે ત્યારે તે ઘરમાં સુખ શાંતિ આપતા જાય છે અને બધા દુઃખ દર્દ પોતાની સાથે લઇ જાય છે

ગણેશજીના પિતા ભગવાન શંકર અને માતા પાર્વતી છે તેમને વિઘ્ન હર્તા પણ કહેવામાં આવે છે આજે ગણેશ ઉત્સવ આખા ભારતમાં ખુબ ધામ ધૂમ થી ઉજવામાં આવે છે તો મિત્રો દરેક ભગવાન ને પોતાનું વાહન હોય છે જેમ કે અંબે માં વાઘ ઉપર બેસીને સવારી કરે છે ખોડિયારમાં મગર ઉપર બેસીને સવારી કરે છે તેમ ગણેશજી ઉંદર ઉપર બેસીને સવારી કરે છે તેથી જો તમે ઉંદર ને અન્ન ખવડાવશો તો ભગવાન ગણેશ પ્રસન્ન થશે

ઉંદર ના દરની જોડે જો તમે લાડુ મુકો એ પણ મોતીચુર જો ઉંદર તે લાડુ ખાશે તો ભગવાન ગણેશ તમારા બધા દુઃખ દૂર કરશે તે સાથે તમારા ઘરમાં ધન સંપત્તિમાં વધારો કરશે ભગવાન ગણેશ તમારી બધી મુશ્કેલી દૂર કરશે
ઉંદરના દર જોડે ઘઉં પણ નાખો જો ઉંદર દર માંથી બહાર નિકરી થોડા દાના પણ ખાશે તો ભગવાન ગણેશ તમારી કિસ્મત રાતો રાત બદલી નાખશે જો ઉંદર ઘઉં નો એક પણ દાનો ખાશે તો સમજી લેવું કે ભગવાન ગણેશ તમારી ઉપર ખુબ પ્રસ્સન છે

તમે કોઈ પણ એક મીઠાઈ તમે ઉંદરના દર જોડે મૂકી શકો છો તેમ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવશે ઘરમાં ઝગડા થશે નહીં ઘરમાં આવતી અચાનક આફત આવશે નહીં ઉંદરને અન્ન ખવડાવાના ઘણા ફાયદા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *