હા બિલકુલ સાચું નાયી પાસે કરોડો ની ગાડીયો છે વાત કરીયે છીએ કર્ણાટક રાજ્ય ના બેંગ્લોર શહેર ની જ્યાં રમેશ નામના એક નાયી પાસે રોલ્સ રોયલ બી.એમ.ડબલ્યુ જેવી લક્ષુરિયસ કાર છે. રમેશ ભાઇ સાથે વાત કરતા તેવો કહે છેં કે મારી પાસે એક સમયે ખાવા માટે પણ કઇ નહોતું એક ટાઈમ જમીને જીવન જીવતા હતા પણ સમય ની સાથે કિસ્મત પણ બદલાયુ
રમેશભાઇ સાથે વાત કરતા તમે આટલા પૈસા બાલ કાપીને બનાવ્યા તો કહે ના મને પહેલા થી લક્ષુરિસ કાર નો બહુ શોખ હતો તો થોડા પેસા ભેગા કરી મેં એક કાર લીધી જે હું મારાં શોખ સાથે રેન્ટ પર આપતો આવી રીતે આજે તેમની પાસે 100 થી પણ વધુ લગજરિયસ કાર છેં.
રમેશ ભાઈને પૂછાતા કે આજે તમે કરોડો પતિ છો તો હજુ પણ કેમ બાલ કાપવાનુ કામ કરો છો તો કહે છેં જયારે મારી પાસે કંઈ નહોતું તો મને આ બાલ કાપવાના કામ થી મારું ગુજરાન ચાલતું હતું. તો હું મારો ખરાબ સમય કે જયારે મારે જરુર હતી ત્યારે મને મારાં બાલ કાપવાના કામે સાથ આપ્યો હતો જેથી હું આ કામ કેવી રીતે છોડી શકુ.
હજુ પણ રમેશ ભાઇ દિવસ ના 2 કલાક રોજ બાલ કાપવાનુ કામ કરે છે. તેમને જે કામ જીવનમાં આગળ આવવામાં સાથ આપ્યો તેને ન છોડવું જોઈએ તેવું તેમનું માનવું છે માટે તેઓ દરરોજ કેમ જાય છે.