તમે નહીં જાણતા હોય જયપુર (પિન્ક સિટિ) ની આ વાતો.

History

તમે જાણો છો જયપુર ને ગુલાબી શહેર શા માટે કહેવામાં આવે છે ? જયપુર નું નામ સાભંરિ ત્યાં જવાનું મન થાય . જયપુર શહેર પોતાની સાસ્કૃતિક વારસો જારવી રાખ્યા છે . જયપુર ને એક શાહિ કુટુંબ ઉત્તેજિત કરે છે . જેને વર્ષ સુધી જયપુર પર રાજ કર્યું હતું જયપુર શહે ૨ ૪૮૪. કિ . મી ફેલાયેલું છે . આજે તેનિ વસ્તી ૩0 લાખ કરતા પણ વધુ છે ભૂલ રાજસ્થાન નું સૌથી મોટું શહેર છે.

જયપુર મા યુવા મક્લ જલ મસ્ત આમેર કોર્ટ અને જંતર – મંતર જેવા ગણા સ્થળો એનિસીક છે જયપુર રાજસ્થાન નિ રાજધાનિ પણ છે . જયપુર ને old city કે Pink city પણ કવામાં આવે છે . આ શહે ૨ નિ સ્થાપના આમેર ની મબરા જા સવાઈ જયસિંહ 18 નવેમ્બર 1727 ના રોજ કરવામા આવિતિ તે સમયે તેનિ રાજધાનિ આર્મર રાખવામા આવિ તિ . તે જયપુર થી 11k.m દૂર આવેલી છે . જયપુર શહેર ભારત ની સ્થાપન્ય અજાયબીયોમાનું એક છે . 1876 રાજા રામસિંહ એ રાણિ વિકટોરિયાના પતિ પ્રિન્સ આલ્બટ ને આવકારવા માટે સમગ્ર જયપુર શહેર ને ગુલાબિ રંગ યિ રંગાવામાં આવ્યું હતું . તે દિવસ યિ જયપુર ને ગુલાબી શહે ૨ થિ પણ ઓરખવામાં આવે છે . આ કારણ યિ જયપુર ને ગુલાબી નગરિ કહેવામાં આવે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *